પૃષ્ઠ:Kathagutch.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


જાણતી હતી. હંમે એમ જાણુતા હશેા કે નસ્તર મૂકાવવાની વાતથી હું ડરી જઈશ.’ ૩ હવે હૈમને સક્રાચ જતા રહ્યા. હેમણે કહ્યું: “ આંખમાં ન- સ્તર મૂકાવવાની વાત સાંભળી ડર ન પામે એવા પુરૂષામાં પણ વીર કાણુ છે?!” tr હૈ” મશ્કરીમાં કહ્યું:— પુરૂષાનું વીરપણું—શૂરાતન તા સ્ત્રી- નીજ પાસે છે. ’, સ્વામીએ તરત શરમાઈ જ એક નિઃશ્વાસ નાંખી કહ્યું: “એ રીટ છે. પુરૂષોની કુળદેવી અહંકારજ છે. "> મ્હે હૈમની મલિનતાને તરતજ હવામાં ઉડાડી દઇને ઉત્તર આપ્યા “ અહંકારમાં પણ હમે લેાકે સ્ત્રીએથી છતે એમ છે કે? ત્યાં પણ હમારાજ વિજય છે. 23 મ્હારા મંદવાડના દિવસેામાં દીએજી એક વખત ફરીથી મ્હારી પાસે આવ્યા. મ્હે એમને માલાવી કહ્યુંઃ—“ ભાઈ, હમારા દાત- રની દવાથી આટલા દિવસ સુધી હું સારી હતી. પરન્તુ એક દિવસ ભૂલથી ખાવાની દવાને આંખ્યમાં ચાપડી એથી હવે હું જન્મભરને માટે આંખ્ય ખાવા ખેઠી છું. હમારા ભાઈ કહે છે કે નસ્તર મૂકા- વવું પડશે. દીએરજીએ કહ્યું કે “ હું ધારતા હતા કે હમારા પતિનીજ દવા ચાલે છે. એટલા માટે ગુસ્સે થઇને તે! હું હમારી પાસે પણ આવ્યા નહિ. ” મ્હે કહ્યું: છાનીમાની હું દાક્તરનીજ દવા ચાપડતી હતી પણ એમને મ્હે એ વાત જાણવા દીધી નથી.” k હાય ! સ્ત્રીને જન્મ લઇને કેટલું જીતું એાલવું પડે છે! દીએ રજીના જીવ દુભવવા પણ મ્હને ગમતું નહતું, અને સ્વામીના યજ્ઞમાં હરકત નહિ કરવાની પણ મ્હારી ઇચ્છા હતી. મા બની ખેાળામાંના