પૃષ્ઠ:Kathagutch.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
કથાગુચ્છ.


આળકને સમજાવવું પડે છે. અને સ્ત્રી બની બાળકના પિતાને પણ સમજાવવા પડે છે. સ્ત્રીને આટલા છળ કરવાનું પ્રયોજન પડે છે. મ્હારી આ યુક્તિનું મૂળ તા એ મળ્યું કે આંધળા થતાં પહેલાં દીએરજી અને પતિની વચ્ચે સપ થયેલા મ્હે જોયે. દીએજીએ જાણ્યું કે છાનામાના દવા કરવાથી આ દશા થઇ. સ્વામી સમજ્યા કે ભાઇનું કહ્યું માન્યું હોત તે સારૂં થાત. મનમાં ને મનમાં અને જણ પસ્તાવા લાગ્યા. અને મનથીજ એકખીજાની ક્ષમા માગવા લાગ્યા. મ્હારા સ્વામી હવેથી ભાઇની સલાહ પૂછવા લાગ્યા. અને દીઍરજી પણ ઘણી નમ્રતાથી મ્હોટા ભાઈનું કહ્યું માનવા લાગ્યા. ડાખી એક દિવસ તેની સમતિથી અંગ્રેજ દાક્તરે આવી મ્હારી ખ્યમાં નસ્તર મૂક્યું. નિર્મળ આંખ્યથી તે ધા સહન ન થયા. હેની ક્ષીણુ જ્યેાતિ અકસ્માત હોલવાઇ ગઈ, બંધ થઇ ગઇ, હવે તા ખીજી આંખ્ય પણ થાડાક દિવસેામાં અન્ધકારમાં મળી ગઈ. ખાલ્યાવસ્થામાં લગ્નને દિવસે પીઠી ચાળેલી જે કિશાર મૂર્તિ મ્હારી સ્વામે પહેલી જ વખત પ્રકાશિત થઈ હતી હૈના ઉપર જન્મ પર્યંતને માટે પડદા પડી ગયા. r એક દિવસ મ્હારા સ્વામી મ્હારી પથારી આગળ આવી કહેવા લાગ્યા. હારી આગળ ખેાટી ખડાઈ નહિ કરૂં. ત્હારાં નેત્રાના નાશ સ્હેજ કર્યાં.” હું જાણી ગઇ કે દુ:ખથી હેમના કરૂંધાઈ ગયે! છે અને આંખ્યા આંસુથી ભરાઈ ગઈ છે. હે' મ્હારા અને હાથમાં હેમા જમણા હાથ દખાવી કહ્યું, “ એ તે ઠીક કર્યું. હમારી પોતાની વસ્તુ લઇ લીધી, કાઇ દાક્તરના ઉપાયથી હું આંધળા થઈ હોત તા મહને કેટલું બધું દુ:ખ થાત હેના વિચાર કરે. ખનવાકાળને કાઇ રોકી શકતું નથી. તે પછી મ્હારી આંખ્યાને કાણુ મચાવી શકત ? મ્હારી ૪