પૃષ્ઠ:Kathagutch.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


દહાડા આત્માની ને મ્હારી વચ્ચે તકરાર ચાલી. આટલા ભારે ગ્રુપ- થી બંધાયા પછી પતિ ખીજીવાર લગ્ન નહિ કરી શકે એ આનન્દે મ્હારા મનને પતિની સાથે બાંધી દીધું. હું હેમની પાસેથી મનને કદાપિ છેાડવી ન શકી. ટક મ્હારા પ્રેમી પતિ, દાસીઓને રાકીને મ્હારૂં બધું કામ પોતે જ કરવા લાગતા. આથી હીનો ન્હાની બાબતેમાં પણ પતિ ઉપર આધાર રાખવા પડતા. પરન્તુ મ્હારાથી શું થાય એમ હતું ? પતિ હંમેશ પાસે છે એ જાણીને મ્હતે ધણું સુખ મળતું. આંખ્યાથી હેમને જોઈ શકતી નહાતી તેથી હેમને પાસે રાખવાની ઈચ્છા દિન પ્રતિદિન વધતી ગઇ જો એ ધણા વખત સુધી કામસર બહાર રહેતા તા ન્હને એમ લાગતું કે જાણે હું આકાશમાં લટકી રહી છું, જાણે હું કાઈ ચીજને પકડી જ શકતી નથી, મ્હે મ્હારા આધાર ખાયા છે. પહેલાં મ્હાર પતિને કાલેજમાંથી આવતાં વાર લાગતી, ત્હારે ખડકીનું આરણું સ્હેજ ઉધાડી જોયા કરતી. જે જગમાં એ ક્રૂરતા, એ જગતને હું મ્હારા નેત્રા સાથે બાંધી રાખતી હતી. પણ હવે મ્હારૂં દષ્ટિરહિત શરીર એમની શાધ કરવા લાગ્યું. હેમની સૃષ્ટિ સાથે જે પુલદારા જોડાયેલી હતી તે પુલ હવે તૂટી ગયા છે. હવે હૈતી અને મ્હારી વચ્ચે અપાર અન્ધકાર છે. હવે હું નિરૂપાય થઈ વ્યાકુલતાથી જોઉં છું કે પેલી પારથી મ્હારી પાસે એ મ્હારે આવી પહોંચશે એ જ કારણથી જે એ મ્હને છેડીને ક્ષણભર પણ કાંઈ બહાર જાય છે તે મ્હારું આખુ આંધળું શરીર પણ હેમને ઉઠીને પકડી લેવાની ઈચ્છા રાખે છે અને હાહાકાર કરીને હેમને મેલાવવા લાગે છે. પરન્તુ આટલી અભિલાષા સારી હતી. એક તા મૂળથી જ પતિના ઉપર સ્ત્રી ખો હાય છે. તેમાં વળી ઘણું! અંધાવસ્થાને ભારે મેજો પણ મના જ ઉપર નાંખવા એ ઘણું જ ખરાબ છે.