પૃષ્ઠ:Kathagutch.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


કેટલાક દિવસ સારી રીતે વ્યતીત થયા. મ્હારા પતિના દાક્ત- રના ધંધે પણ જામવા લાગ્યા. હાથમાં કાંઇક પૈસા પણ આવ્યા. પરન્તુ ધન સારી વસ્તુ નથી. એથીજ મન બગડી જાય છે. મ્હાર મન રાજ્ય કરે છે ત્હારે તે પેાતાનાજ સુખ તરફ ધ્યાન રાખે છે. પરન્તુ જ્હારે ધન સુખ મેળવવાનો યત્ન કરે છે, ત્હારે મનને માટે ખીજું કાંઇ કામ રહેતું નથી. મતનું માનેલું સુખ જ્હાં રહેતું હતું, &ાં પ્રથમ તા વિલાસની સામગ્રીએ લાંખા પગ કરીને બેસી જાય છે. સુખને બદલે પછી એ વિલાસ સામગ્રીજ મળે છે. કોઇ ખાસ વાત કે ધટનાને હું ઉલ્લેખ કરતી નથી. પરન્તુ આંધળા માણસને અનુભવ શક્તિ વધારે હોય છે તેથી, અથવા તે કાઇ ખીજાજ કારણને લીધે, ધન વધતું જવાની સાથે મ્હારા પતિના સ્વભાવમાં ફેરફાર થતા હતા એ હું સારી રીત્યે સમજવા લાગી. તરૂણ અવસ્થામાં અન્યાય, ધર્મ કે અધર્મ આદિ વિષયેાના સ્વામીને ધણા વિચાર હતા. તે હવે દિનપ્રતિદિન છે. થવા લાગ્યા. પહેલાં એ કાઇ કાઇ દિવસ કહેતા તે હૅને યાદ છે કે “ હું દાક્તરનું કામ કેવલ વિકાને માટેજ નથી શીખતા. એથી અનેક ગરીબ દુઃખી- આને ઉપકાર પણ કરી શકીશ. ” જે દાક્તરા મરવાની અણી ઉપર આવેલા દરિ દરદીના ાર ઉપર આવી વગર પૈસે નાડી પણ નથી જોતા, એવાઓની વાત કરતી વખત તિરસ્કારથી મ્હારા પતિની વાત . અંધ થઈ જતી હતી. હવે હું જાણી ગઇ કે એ દિવસો રહ્યા નથી. પેાતાના એકના એક એકરાની પ્રાણુરક્ષાને માટે એક સ્ત્રી હેમને પગે પડી હતી. પરન્તુ હેમણે કાંઇ પરવા ન કરી. આખરે મ્હે એમને મ્હારા ગળાના સાગન ખવરાવીને હેતે ધેર મેાકલ્યા. એ ગયા તા ખરા, પણ ન ગયા જેવા. ખરા દીલથી કામ ન કર્યું. જ્હારે હમારી પાસે થાડું ધન હતું. ત્હારે પતિ પોતાની આંખે શું જોતા હતા તે હું જાણું l&