લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
કથાગુચ્છ.


છું. પરન્તુ હવે તે એન્કમાં રૂપીઆ બહુ જમે થઈ ગયા છે. એક વખત એક શેઠના ગુમાસ્તા આવીને એ દિવસ સુધી એકાન્તમાં એમની સાથે કાણુ જાણે શીએ વાતચીત કરી ગયેા. શું કહી ગયા તે હું જાણતી નથી પરન્તુ હૈના ગયા પછી પતિ મ્હારી પાસે આવ્યા હારે ધણા હર્ષથી હેમણે અનેક વાતા કહી, હેમણે જણાવ્યું તે નહિ પરન્તુ મ્હારા અન્તઃકરણની સ્પર્ધાશક્તિથી હું સમજી ગઇ કે આજ એ કલ’ને ચાંલ્લા કરી આવ્યા છે. પતિને ખ્યાથી જોવાના મ્હને વિચ્છેદ થયા તે તેા કાંઇજ નહિ. પરન્તુ ઝ્હારે હું વિચારું છું કે જ્હાં હું છું મ્હોં એ નથી હારે હૃય કપી ઉઠે છે. હું આંધળી છું. સંસારના અજવાળારહિત મ્હારા હૃદયમાં હું મ્હારી પહેલી અવસ્થાને નવા પ્રેમ અને નવી ભક્તિ લઇનેજ ખેઠી છું. પરન્તુ મ્હારા પતિ એક છાયાદાર અને શીતલ પ્રદેશને છેાડી ધન કમાવાની પંચાયતમાં સંસારમાં મ્હાંના મ્હોં સંતાઇ જાય છે. હેના ઉપર મ્હારા વિશ્વાસ છે, જ્હને હું ધર્મ સમજું છું, હેને હું સુખ સંપત્તિથી પણ અધિક ગણું છું, હેને એ દૂરથીજ હસી કહાડીને કટાક્ષપાત કરે છે પરન્તુ એ વિચ્છેદ ઠીક નથી, પ્રથ- માવસ્થામાં હમે બન્ને એક પથ ઉપર ચાલ્યાં હતાં. પરન્તુ હવે હમારા અન્નેના પથમાં કઇ જગ્યાએ ફેર પડયા છેન્ચીલા કટાયા છે. હેનું હને ભાન પણ નથી, હેમતે પણ એની ખુખર નથી. આજ અમે પરસ્પર એટલે બધે દૂર જઇ પડયાં છીએ કે અમે પાડી પાકાર કરવા છતાં પણ હુને એમના પત્તા લાગતા નથી. કોઇ કોઇ દિવસ હું વિચાર કરૂં છું કે આંધળા હોવાથી ન્હાની વાતાને પણ હું મ્હોટી માની લેઉં છું. જો નેત્ર હોત તા કદાચ સં- સારની બધી વાતાને હું પણ ખીજા લોકાની માંકજ દેખત. મ્હારા પતિ મ્હને એક દિવસ એમજ સમજાવી રહ્યા હતા.