લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


એ દિવસે, હવારે એક વૃદ્ધ મુસલમાન હૈની છેકરીની દવાને માટે ખેાલાવવા મ્હારા પતિ પાસે આવ્યેા. એ છારીને કાલેરાના રાગ થયા હતા. એ શું કહેતા હતા એ હું છાનીમાની સાંભળતી હતી. રહેણે કહ્યું દાક્તર સાહેબ ! હું બહુ ગરીબ છું. હમે મ્હારૂં કામ કરા. અલાહ હુમારા ઉપર ખુશી થશે. હમારૂ ભલું કરશે.’ મ્હારા પતિએ ઉત્તર આપ્યા અલ્લાહના કરવાથી મ્હારૂં પૂરું થાય નહિ, મ્હારૂં કાંઇ રધાય નહિ. તું શું કરીશ એ કહેને ? ” એ સાંભળીને જ હું વિચાર કરવા લાગી.` ' ઈશ્વરે મ્હને આંધળી કરી હૈતી સાથે તે સાથે જ બહેરી પણ શું કામ ન કરી દીધી? તે મુસલમાન લાંખે દીર્ધ નિઃશ્વાસ નાંખી યા અલ્લાહ' કરી ઉઠી ચા- લતે થયા. મ્હેં તરત મ્હારા મેડાના પાછલા ખારણેથી હેતે મેલા- વીને કહ્યું “ કાકા, હમારી છેાકરીના ઉપાયને માટે હમને થોડુંક C ખર્ચ આપું છું. મ્હારા પતિનું મંગળ ઈચ્છાને જાએ. અને આ પૈસામાંથી પડેાશના હરિશ્ચન્દ્ર દાક્તરને ખેાલાવી જા. "> kr એ આખા દિવસ મ્હતે અન્ન ન ભાળ્યું. સ્વામી ખીજે પહેાર ધમાંથી જાગી ઉડી પૂછવા લાગ્યા આજ તું કેમ દીલગીર દેખાય છે? ’’ મ્હારા મ્હોંમાંથી ઉત્તર નીકળવા જતા હતા. કઈ નહિ એ તા;' પરન્તુ છલ કરવાના સમય હવે રહ્યા નથી. હે સ્પષ્ટ કહી દીધું કે ઘણી વખત હું હમને આ વાત કરવા ધારતી હતી, પરન્તુ કહેતાં મ્હારી જીભ ઉપડતી નહાતી. મ્હારા મનની વાત હું હમને સમજાવી શકીશ કે નહિ તે તે હું નથી જાણતી પરન્તુ હમે એટલું તે જરૂર સમજી શકેા છે! કે જેવી રીત્યે આપણે અન્નેએ સાથે મ ળાને જીવનયાત્રા શરૂ કરી હતી તેવા વખત આજ નથી.” "C સ્વામીએ હસીને કહ્યું “ફેરફાર થવા, પરિવર્તન થવું એ તે જગતના નિયમ છે. ” મ્હેં કહ્યું “ રૂપીઆ, પૈસા, રૂપ, ચૈાવન એ