પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨ ગ્રંથલેખકના બે એલ. અન્ય ભાષાઓમાંથી અનુવાદ કરેલી મ્હારી વાર્તાઓ લગભગ નવ વર્ષ થયાં ‘ સુંદરી સુખાધ ’ ‘ સ્ત્રી એધ’ ભારત જીંવતં જ્ઞાન સુધા' તથા ગુજરાતી પંચ ' ના દીવાળીના અંક આદિ સામયિક પત્રામાં વખતે વખત પ્રગટ થતી આવી છે. એમાંની કેટલીક વાર્તાઓ આજે પુસ્તકાકારમાં વાંચકવર્ગ સમક્ષ ર થતી જોઇ મ્હને વિશેષ આનંદ થાય છે. આમાંની વાર્તા શ્રીયુક્ત રવીન્દ્રનાથ ઠાકુર, શ્રી પ્રભાત કુમાર મુખેાપાધ્યાય, શ્રી સુમેધચન્દ્ર મજુમદાર, શ્રી ચાચન્દ્ર દોપાધ્યાય, શ્રી સુધીન્દ્રનાથ ઠાકુર તથા શ્રીમતી અંગ મહિલા આદિ સુવિખ્યાત અગાળી લેખકા અને લેખિકાની લાકપ્રિય થઇ પડેલી વાર્તાઓના અનુવાદરૂપ છે. ૮ તંત્રી સાહેબને ઘેંટાળા’ અને ‘ છેવટને ફેસલે? એ એ થાએ આજ સુધી કેાઇ ગુજરાતી માસિકમાં પ્રગટ થઇ નથી, કંપન્તુ આ સંગ્રહારાજ પ્રથમ પ્રાસદ્ધ થાય છે. બંગાળી ટુકી વાર્તાઓને ગુજરાતીમાં ઉતારવાનું અને હેને સોંગ્રહ પ્રગટ કરવાનું પ્રથમ સૂચન હવે મ્હારા સ્વર્ગસ્થ મિત્ર રા. રા. નરિસંહરાવ હિરલાલ ધ્રુવે કર્યું હતું. હેમના આત્મા પરલોકમાં બિરાજવા છતાં પણ પાતાની સૂચના અને ઉત્તેજનને પરિણામે ઉદ્- ભવેલી આ કૃતિને સુવાસ ગ્રહણ કરીને તૃપ્તિ અનુભવશે એવી આશા છે. આ પુસ્તકની પ્રસ્તાવેાક્તિ લખી આપવા માટે મ્હારા મિત્ર રા. રા. રમણીકલાલ અમૃતલાલ મહેતાના ઉપકાર માનુ છું. ખારાં–કાટા રાજ્ય રાજપુતાના શિવપ્રસાઢ દલપતરામ પડિત- ૨૭-૧૧-૧૨