પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
કથાગુચ્છ.


અધામાં તા ફેરફાર થાય છે. પણ શું એવી પણ કોઈ વસ્તુ નથી કે જે સદા એક સરખી જ રહે?” મ્હારા પતિએ કાંઈક ગંભીરતાથી કહ્યું “ જો ! બીજી સ્ત્રી ખરી વાતને લીધે દુઃખ માને છે. કોઇના પતિ ધન નથી કમાતા, કેઇના પતિ હેના ઉપર પ્રેમ નથી રાખતા. પણ તું તે ત્યારે દુઃખ આકાશમાંથી ઉતારી લાવે છે. હું તરત સમજી ગઈ કે અન્યતાએ મ્હારી આંખ્યામાં એક પ્રકારનું અંજન લગાવીને મ્હને આ પરિવર્તનશીલ સંસારની બહાર ફેંકી દીધી છે. હું ખીજી સ્ત્રીઓ જેવી નથી. મ્હારા પતિ મ્હારૂં કહ્યું સમજશે નહિ. એવામાં મ્હારી એક ફાઇજી હેમના ભત્રીજાને મળવા આવી. હમને બન્નેને જોઇને એ તરત જ એટલી ઉઠી કે વહુ, હારા નશીબે હે હારી આંખ્યા ખાઇ છે. હવે એ તે કહે કે મ્હારા ભત્રીજો આંધળી સ્ત્રી સાથે ગૃહસ્થાશ્રમ કેટલા વખત નીભાવશે? હેને તા હવે ખીજી વખત પરણાવવા પડશે. >> " t “ફાઇઞા એ વાત ઠીક કહી; બધું કામ જલદી કરી નાંખેા.” એવું- જો મ્હારા પતિએ કહ્યું હોત તે તે ફાઇખા રાજી રાજી થઈ જાત, અને બધી વાત ચાખ્ખી થઇ જાત. પરન્તુ નહિ, મ્હારા ૫- તિએ એવું કહ્યું નાહ. એ કાંઈક લજ્જિત થઈને ખેાલ્યાઃ હૈ ! હમે આ શું ખેલે છે? ! ફાઇજીએ કહ્યું એમ ? ! હું કાંઇ ગાંડી વાત તે નથી કહેતી ને? ઠીક, વહુ તું જ કહે ” હું હસવા લાગી, મ્હે કહ્યું: ફેખા, હમે ચેગ્ય માણસનેજ પૂછ્યું છે. હેની ગાંઠ છેાડવી હાય હૈતી જ સમ્મતિ પૂથ્વી જોઇએ.’ ફાઇજી એટલી ઉઠયાં. હા એ તેા ઠીક છે, હમણાં એ વાત પડતી મૂકે. આપણે એ જણાં પછીથી એ વાતની સંતલસ કરીશું. પણ વહુ ! હું કરીથી કહું છું, શાય તે આવશે જ. પણ તેમાં તે હારી વડાઇ વધશે. બે દિવસ પછી મ્હારા પતિએ મ્હારા દેખતાં જ ફાઇજીને પૂ- << 23 । ' ..