પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


છ્યું “ ફાઇખા એ બિચારી આંખ્યાથી લાચાર છે. કોઇ માણસ આખા દિવસ હેની પાસે રહી સેવા ચાકરી કરેા હું નિશ્ચિન્ત થાઉં. >> હું નવી નવી આંધળી થઇ એવામાં જો આ વાત કહી હાત તા તે મ્હારા સમજવામાં પણ આવત. પરન્તુ હવે આંખ્યા નહિ હોવાથી ઘરનું કામ શું બગડતું હતું તે હું સમજી નહિ. પરન્તુ મ્હે કશુંએ ન કર્યું. એ સમયે હું ચૂપ જ રહી. ફાઇજી કહેવા લાગી. “એની મ્હાં ખાટ છે? મ્હારા જ ગામમાં અને મ્હારા જ સગામાં એક છેકિરી છે. એ જેવી રૂપાળી છે તેવી જ સ્વભાવમાં પણ ગરીબ છે. જાણે લક્ષ્મીની જ મૂર્તિ છે. અત્યાર સુધી કોઈ સારૂં ધર નહિ મળવાથી એ કુંવારી રહી છે. નહિ તેા લગ્ન કરવા લાયક તા ચ્હા- રતીએ થઈ ગઇ છે. અને આપણે ત્હાં ન્હાની છેકરીનું કામ નહિ હને જોઇને તે લોકો ખુશીથી પરણાવશે.” મ્હારા પતિ ચેકીને ખાલી ઉઠયા પરણવાની વાત કાણુ કરે છે ? ’ ફાઈજી કહેવા લાગ્યાંઃ—વાહ વાહ, લગ્ન નહિ કરે તે કાઇ સારા ધરની છે.કરી એમને એમ હારે મ્હાં આવીને ઘર માંડશે.’’ વાત તા ઠીક કહી. મ્હારા પતિ કે હું એની વિરૂદ્ધ કાંઈ ન કહી શક્યાં. મ્હારી આંખ્યા બંધ કરી અનન્ત અન્ધકારમાં એકલી ઉભી રહી. આકાશ તરફ્ મ્હોં કરી હું પાકારવા લાગી “હે ભગવાન ! મ્હારા પતિની રક્ષા કરો. ” A આજ અરસામાં એક દિવસ સ્હેવારમાં જ્યારે હું પૂજા કરવા હાર આવી ત્હારે ફાઇજીએ ન્હને મેલાવીને કહ્યું: વહુ, જે છેારીની વાત હુ’ એ દિવસે કરતી હતી તે ારીને! દાદો લઈને ગામ જતા હતા; મ્હે બહુ જ વિનંતિ કરીને ચાર