પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
કથાગુચ્છ.


દિવસ રહેવાનું કબુલ કરાવ્યું છે. ચમ્પા! આ હારી હૅને થાય છે. હને પગે લાગ્યું. .. ખરેાખર એજ વખતે મ્હારા પતિ પણ એ તરફ આવી રહ્યા હતા. અપરિચિત સ્ત્રી-ચમ્પાને જોઇને શરમાઇને આવા મેસવા જતા હતા. એટલામાં ફેાઇજીએ મેલાવી કહ્યું: “ભાઈ, દૂર કમ્હાં જાય છે ? અહિં આવ્યું. "" ફાઇજી માલ્યાં: હું હૅને એ દિવસે એનીજ વાત કરતી હતી. એનું નામ ચમ્પા છે. હેના દાદા એને લઇને પાસેના ગામમાં જતા હતા. મ્હને એમના જવાની ખખર પડવાથી મ્હે રાકી રાખ્યા છે.” એ વ્હારે આવી, એ ગામ શા કામે જાય છે, વિગેરે . અનેક અનાવશ્યક વાતા પૂછી મ્હારા પતિ આશ્ચર્યે પ્રગટ કરવા લાગ્યા. મનમાં વિચારવા લાગી કે જે કાંઈ થઇ રહ્યું છે તે તેા હું સમજુ છું. પરન્તુ એમાં આટલું બધું કપટ કરવાનું શું પ્રયેાજન હશે ? જે કાંઈ કરવું હેાય તે કરી નાંખેા. પરન્તુ મ્હારી આગળ આ પંચાત શું કામ! મ્હને છેતરવાને માટે આવું આચરણુ કરવાની શી જરૂર ?! ચમ્પાના હાથ પકડી હું હેને મ્હારા સુવાના ઓરડામાં લઈ ગઈ. હેના મ્હોં પર હાથ ફેરવીને જોયું. મુખ તેા સુન્દરજ હશે. ય પણે ઐાદ પૌંદરથી ઓછું નહિ હોય. એ એકદમ ઘાંટા પાડી મીઠા સ્વરથી માલીઃ— આ શું કરા છે ? ! મન્ત્ર ભણી મ્હારૂં ભૂત ઉતારા છે કે શું?” હેતું આ ખેલવું મ્હને એટલું સરળ અને નિર્દોષ જણાયું કે તરતજ મ્હારા મનમાંથી કાળા વાદળને એક પડદો દૂર થઇ ગયા. મ્હારા જમણે! હાથ હેના ગળામાં નાંખી મ્હેં કહ્યું:—હેન, હું તે હને જોઈ રહી છું. ’ અને એમ કહી ક્રીથી હું હૅના કામળ મ્હોં ઉપર મ્હારા હાથ ફેરવવા લાગી.