પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


“ જોઇ રહ્યાં છે ? !” એમ કહી તે પુનઃ હસવા લાગી અને મેલી શું, હું હમારી વાડીની ભાજી ખાજી છું કે હાથ ફેર- વીને જુએ છે કે કેટલી વધી ગઇ ?” tr 23 હવે મ્હને લાગ્યું કે હું આંધળી છું એ ચા જાણતી નથી. મ્હે કહ્યું “ હેન, હું આંધળા છું. તુને આંખ્યાથી જોઇ શકતી નથી, મ્હારી વાત સાંભળીને હેને ધણું આશ્ચર્ય થયું. શાન્તિથી કેટલાક વખત સુધી એ કાંઈ વિચારવા લાગી. હું સારી રીત્યે સમજી ગઇ કે એ હૈના કુતુહલી અને નવાં મ્હોટાં નેત્રાથી મ્હારી દષ્ટિહીન આંખ્યા અને મ્હાંને ધણા ધ્યાનપૂર્વક નિહાળી રહી છે. થાડાક સમય પછી એ ખેલીઃ-~હા, એટલા માટે હમે કાકીને અહિ મેલાવ્યાં છે. ખરૂં ને ?” મ્હેં કહ્યું “ હે. ફાઇજીને એટલાવ્યાં નથી એ તા એમની મેળે જ આવ્યાં છે. >> ચમ્પા ફરીથી હસવા લાગી અને મેલી “ ત્હારે તે હમારા ઉપર કૃપા કરીને આવી છે. જો એમજ હશે તેા એ દયામયી દેવી જ- લદી જતી રહેશે નહિ. પરન્તુ દાદાજી હૅને અહિં…આં શું કામ લાવ્યા?’’ બરાબર એજ વખતે ફાઇજી હાં આવી પહોંચ્યાં. અત્હાર સુધી એ મ્હારા પતિની સાથે વાત કરી રહ્યાં હતાં. એમના હોં આવતાં વતજ ચમ્પા મેલી ઉડી કાકી, હું તેા હવે ઘેર જઇશ, હું ઘેર કેટલા દિવસમાં જવા પામીશ એ કહો. >> ફાઇજી કહેવા લાગ્યાં. “ અલી આવે તે વાર થઇ નથી એટ- લામાં ઘેર જવાની પીકર પડી છે ! આવી ચંચળ છોકરી મ્હે. ફાઈ દહાડા જોઇ નથી. ” ચમ્પાઃ—કાસી મ્હને એમ લાગે છે કે હમે તો અહિથી ખસશેાજ નહિ. હમારૂં તે! આ ધર છે, ચ્હા એટલા દિવસ રહેા. પણ હું તે નહિ રહું. પહેલેથી કહી દેઉં છું. "3