પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
કથાગુચ્છ.


પછી મ્હારા હાથ પકડી ચમ્પાએ કહ્યું- કેમ અેન, તુ શું કહે છે? હું તે! હમારા ઘરની નથી ને ? ” હું એના શેા ઉત્તર આપું? જ્યારે કાંઇ સુજ ન પડી ત્યારે સ્તું અને પાસે ખેંચી હૃદય સરસી ચાંપી. હું સમજી ગઇ કે ફાઇઝ ગમે તેટલાં પ્રમળ હશે તે પણ ચમ્પાને સંભાળવાની શક્તિ હેમનામાં નથી. ક્રાધ ન કરતાં એ ચમ્પાને ઉપર ઉપરથી પટાવવા લાગ્યાં. પરન્તુ હેમના પટાંમણુાંવેડાને ચમ્પાએ જરાયે ગણકાર્યો નહિ. ફાઇજીની બધી વાતા સાંભળીને એ હું હાસ્ય કરવા લાગી; વળી કાંઇ વિચાર કરી ફાઇજી મેલ્યાં:Modern Bhatt (ચર્ચા) ૧૮:૪૭, ૨ ઓક્ટોબર ૨૦૨૨ (IST) ` ઉઠે ચપ્પા, હારે ન્હાવાનું મેાડું થઈ જશે. ચાલ્ય, મ્હારી સાથે.” ચમ્પાએ હુને કહ્યું “ હેન, આવે! હમે પણ મ્હારી સાથે ચાલે. આપણે બે જણ સાથેજ જઇશું.” ફાઇજી લાચાર બની શાન્ત રહ્યાં. એ જાણતાં હતાં કે વધારે ખેંચતાણ કરવાથી જીત તેાચમ્પાનીજ થશે. મ્હારી આગળ હારવાથી નકામું પેાતાનું પેાકળ ખુલ્લું થઇ જશે. kr tr tr ચમ્પાએ હુને પૂછ્યું:— હમારે એકરૂં યેમ નથી ? ” મ્હે જરાક શરમાઇને કહ્યું: “ તે હું શું જાણું ? ભગવાન જાણે. ” ચમ્પા એલી—“ એનું કાંઇ કારણુ તે જરૂર હશે.”હે કહ્યું “ એ પણ અન્તર્યામી શ્વિરજ જાણે.” બાલિકાએ પ્રમાણુના રૂપમાં દલીલ કરી કહ્યું: જુએ ને, કાફી આટલી ખુધી કુટિલતાભરી છે, માટે હેમને કરૂં નથી થયું. ” પાપ પુણ્ય અને સુખ દુઃખ વિગેરેનું તત્વ હું પોતેજ નહેાતી જાણતી તેા પછી હું એને શું સમજાવું ? કેવલ એક દીર્ઘ નિઃશ્વાસ નોંખી મનમાંજ હું માલી. પુંજ જાણે. ચમ્પા તરત હને વળગીને કહેવા લાગી “અરે, મ્હારી વાત સાંભળીને હમે નિશ્વાસ નાંખા છે? મ્હારી વાત ઉપર કાઇએ ધ્યાન આપે છે ?” r 33 હુને હવે ખબર પડી કે મ્હારા પતિના ધધામાં હવે ખલેલ પડવા લાગી છે. દૂરથી ક્રોઈ તેડવા આવે છે તેા એ જતાજ નથી. ૧૦૮ .