પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


પાસેતું કોઇ ખોલાવવા આવે છે તો ઉતાવળથી કામ કરી જલદી પોછા આવે છે. પહેલાં જ્ય્હારે કામમાંથી જુરસદ મળતી ત્યારે ખૂષોરે ભોજન અને નિદ્રાતે માટેજ એ અન્દર આવતા હતા. હવે ફ્ોઇજી પણુ એમને ધડી ધડી ખોલાવવા લાગ્યાં. એ પણુ વગર કામે ત્ેમતી ખખર્‌ કહાડવા આવતા, ફ્રેધજી જ્ય્હારે ઘાંટો પાડીતે ખોલા- વતાં કે “ચમ્પા,, મ્હારો પાન સોપારીનો વાટવો લાવ્ય તો.” ત્ય્હા- રજ હું સમજી જતી ફે મ્હારા પતિ પણુ ત્હેમતી પાસે છે. પહેલાં એક બે દિવસ તે! ચમ્પાએ ત્હેમતું કહ્યું માન્યું. પછી તો ફેધ્જી ખોલાવી ખોલાવીને ધાંટો ખેસાડી નાંખતાં તોપણુ ચમ્પા પોતાની જગ્યાથી ઉઠતી નહિ. ફ્‌ેઇઇજ ખુમ મારતાં “ ચમ્પા ચમ્પા ” પણુ એ તો ખહુ ભયભીત થઇ મ્હારા દેહતે વળગી રહેતી. એક ગ્રકારની શકા અતે વિષાદે ત્ડેને ધેરી હતી. ત્હાર પછી ભૂલથી પણુ એ કદાપિ મ્હને મ્હારા પતિની વાત નહોતી પૂછતી. એટ્લામાં એક દિવસ દિયેરજી મ્હતે જેવા આવ્યા. ડું ન્નણુતી હતી કે ત્હેમની દછટિ ખહુ તીદ્દણુ છે. કંઈ તરકતો પવન વાઈ રો છે એ વાતં ત્હેમતાથી છાતી નહોતી રહી શકતી. દ્િયેરજ ધણા સદ્મ વિચારવાળા હતા. એક તલમાત્ર અન્યાય પણુ ત્હેમનાથી સહન થઈ શક્તો નહતો. ત્હેમતીજ સ્હામે મ્હારા પતિતે અપરાધીની માફક ઉભુ રહેવું પડશે એજ મ્હને મ્હોટી બ્હીક હતી. મ્હેં અસા* ધારણુ પ્રજુહ્મરતાથી બધી વાતનો ઢાંકપીછોડા કર્ય. વરણી નવી “વાતો ખનાવીતે, ગપાટા મારીને ત્ડેમતી આંખ્યમાં ધૂળ નાંખવાનો હું પયતન કરવા લાગી. પરન્તુ એ કામ મ્હારે માટે અસમ્ભવિત હતું. તેથી પકડાઈ જવાનો સંદેહ વધારે રહેતો. પરનુ સદ્ભાગ્યે દિચેરજી વધારે દિવસ રલા નહિ. મ્હારા પતિ એટ્લી બધી આસ્થરતા બતાવવા લાગ્યા કે દિમૈરછી ત્હેમતો ભાવ સ્પછ્ટ જાણી ગયા. દિથેરછ એ ખછું