પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
કથાગુચ્છ.


જોઇને. અને સાંભળીને ચાલ્યા ગયા. જતી વખત હેમણે પોતાના ધ્રુજતે સ્નેહ ભર્યાં હાથ મ્હારા શિર ઉપર ધણા વખત સુધી રાખ્યા. સનમાં ને મનમાં એકાગ્રચિત્ત થઇ કાણુ જાણે શાએ આશીર્વાદ દીધા તે તે ન્હને ખબર ન પડી. પત્તુ હેમના નેત્રામાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં. કારણ કે એ એક ટપકાં મ્હારા શિર ઉપર પણ પડયાં હતાં. ત્યારે મ્હને યાદ છે કે, એક દિવસ સવ્યાકાળે મેળેા થઈ રહ્યા પછી બધા લેાકે! પાતપેાતાને ઘેર પાછા જતા હતા. દૂરથી મેધને લઇને આંધી આવી તેથી ભીંજાયલી માટીથી સુર્ગાન્ધત વાયુએ આકાશને ભર્યું હતું. મ્હારા સુવાના એરડામાં, ′ાં સુધી હું એકલી રહેતી હાં સુધી, દીવા સળગાવવામાં નહેાતે આવતા, કે રખેને મ્હારાં કપડાં દીવાની જ્યેાતને અડકવાથી કાઈ દુર્ઘટના થઈ જાય. હું એ નિર્જન અધારી ઓરડીમાં ભૂમિપર બેસીને, એ હાથ જોડી મ્હારા અનન્ત અન્ય જગતના જગદીશ્વરને ખેલાવતી હતી અને કહેતી હતી કે “ હે પ્રભુ! હારી દયાના અનુભવ જ્હારે થતા નથી, અભિપ્રાય ચ્હારે સમજાતા નથી, ત્હારે આ અનાથ વિદીણું હૃદય- રૂપી નાવને ખન્ને હાચેાથી છાતીમાં દુખાવી ખેસું છું. પ્રભુ, હવે મ્હારી કેટલી પરીક્ષા કરશા ! મ્હારી શક્તિજ કેટલી છે ? ' એમ કહેતાં કહેતાં આંસુ આવી ગયાં. પલંગને માથુ ટેકવી હું ગાવા લાગી. આખે દિવસ ઘર સંસારનું કામ કરૂં છું, છાયાની માફક ચમ્પા સાથેને સાથેજ રહે છે. હૃદયની અંદર જે આંસુ ભરાઇ જાય છે હેને વહેવરાવવાન સમય મળતા નથી. આજ એકાન્ત મળવાથી છાતી ખેાલીને મ્હે ધરાઇને નિરાંતે રાઇ લીધું, એજ વખતે પલંગ જરા હાલ્યા. કાઇ મનુષ્યના પગ હાલતા જણાયા. તરતજ ચા આવીને મ્હારે ગળે ખાઝી પડી. વગર એટલે ચાલે હેના પાલથી મ્હારાં સ્વા