પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


આજ બહાર શેની તૈયારીઓ થઇ રહી છે? દાક્તર સાહેબ મહાર જાય છે. શા કામની પેરવીએ ચાલી રહી છે એ તા મ્હે પણ જાણી લીધું હતું. મ્હારા ભાગ્યરૂપી આકાશમાં આંધીના પહેલાંની નિસ્તબ્ધતા, અને હૈના અન્તમાં પ્રલયને ભાગ્યેાતુટચે મેઘ આવી એકઠા થયા હતા. સહારકારી શિવ મુંગે મ્હાંએ આંગળીના ઇશારાથી પેાતાની સધળી પ્રલયશક્તિને મ્હારા ઉપર એકઠી કરી રહ્યા હતા. એ બધું મ્હેં જાણી લીધું હતું. તેપણુ દાસીને મ્હેં કહ્યું, “મ્હને તે એ વાતની કાંઈ ખખ્ખર નથી.” બીજો પ્રશ્ન કરવાનું સાહસ નહિ કરતાં ઉંડા નિશ્વાસ નાંખી એ ùાંથી ચાલી ગઇ. t મેડી રાત ગયા પછી મ્હારા સ્વામી પાસે આવી કહેવા લાગ્યા. ‘ધણે દૂરની એક જગ્યાથી મ્હને માલાવ્યા છે. કાલ સ્ફુવારે હું મુસાફરીએ નીકળીશ. સંભવ છે કે એ ત્રણ દિવસને વિલંબ પશુ થઇ જાય. શય્યામાંથી ઉઠી મ્હે કહ્યું “ હું' શું કામ ખેલે છે?” મ્હારા પતિ ધ્રુજતા ધ્રુજતા અસ્પષ્ટ સ્વરે માલ્યા જીરૂં કશું ? ” હું મેલી, “ હમે લગ્ન કરવા જાએ છે. r (C . ke " ” હે tr એ ચુપ રહ્યા. હું પણ ચુપાચુપ ઉભી રહી. કેટલાક વખત સુધી ઓરડામાં કોઇ પણ પ્રકારના શબ્દ ન થયા. આખરે મ્હે પૂછ્યું કાં તા ઉત્તર ઘા. કહે હું પરણવા જાઉં છું. ‘’ હેમણે પ્રતિધ્વનિ માક ઉત્તર આપ્યા “હા, હું પરણવા જાઉં છું. કહ્યું “ના, હમે નહિ જઇ શકી. હું હમને આ મહા આપત્તિમાંથી, આ મહા પાપમાંથી મચાવીશ. જો મ્હારાથી એટલું પણ ન બન્યું તે હું સ્ત્રી શા કામની ? ! ! મ્હેં આટલું શિવપૂજન શું કામ કર્યું છે ? ! ” વળી ચૈાડા સમય સુધી શૂન્ય શાન્તિ છવાઇ રહી. ભૂમિ ઉપર પડી જઈ મ્હારા પતિના ચરણાને વળગી પડી હે” કહ્યું “મ્હે હમારા શે! અપરાધ કર્યાં છે ? ખીજી સ્ત્રી કરવાનું હમારે શું પ્રયેાજન છે. 2 મ્હારા ગળાના સાગદ હમે સત્ય કહી. ' $ ' .