૧૩. પ્રસ્તાવેાક્તિ સામયિક સાહિત્યથી પરિચયશીલ જતા રા. શિવપ્રસાદદ. પ્- ડિતના પ્રયત્ન વા નામથી અજ્ઞાત હોય એ સંભવિત નથી. જે ટુંકી વાર્તાઓના સંગ્રહ જનસમાજ સમક્ષ મૂકવામાં આવે છે તે ભિન્ન ભિન્ન પ્રસંગે ભિન્ન ભિન્ન માસિકામાં બહુધા પ્રસિદ્ધ થયેલ છે. જ્યેમ વાસ્તવિક નવલકથાની ઉત્પત્તિ આંગ્લ સાહિત્યના પરિચયમાં આવ્યા પછી ઉદ્ભવી છે જેમ ટૂંકી વાર્તાન્હાની વાર્તાના જન્મ પણ પાશ્ચાત્ય વાડ્મયના સમ્બન્ધમાં આવ્યા પછી અને નવલકથાની પછીના કાળમાં થયા છે. ટુંકી વાર્તા અને નવલકથામાં ભેદ છે. એ ભેદ પાત્ર, અનાવ અને વસ્તુકલનાને અંગે છે. આપણા દેશના સાહિત્ય તરફ દૃષ્ટિ- પાત કરીએ તે। ટુકી વાર્તાની શરૂઆત પ્રથમ ખંગાળી સાહિત્યમાં થયેલ છે. એ વિકાસ પામેલા ભાષા ભંડારમાંથી કેટલીક ઉત્તમ વાર્તાને અનુવાદ સ્વ. શ્રી નારાયણ હેમચંદ્રે આપણી ભાષામાં કર્યાં છે. ભાષાના આ અ'ગને પરિપુષ્ટ કરવા કેટલાક સાહિત્ય ઉપાસકોએ સ્તુત્ય પ્રયત્ન આર્યું છે. અને કેટલાકે એ માંગ વિચરણ કર્યું છે. રા. પતિના એજ દિશામાં પ્રશંસનીય પ્રયત્નનું પરિણામ આ થાણુચ્છ છે. એમની વાર્તા `મહુધા ભાષાંતર છે. માનવ પ્રકૃતિના કેટલાક ભાવ ક્રુસુમ સમાન કામળ અને કમ નીય છે. તેનું ચિંતન કરતાં હૃદય દ્રવીભૂત થાય છે. કેટલાક ભાવ કઠાર અને તીવ્ર છે. એવા ભાવાનું પરિચિતન કરતાં હૃદયમાં ભયના સંચાર થાય છે. આ ભાવે મનુષ્યહૃદયને ક્રીડાભૂમિ બનાવી તેમાં ખેલે છે;