પૃષ્ઠ:Kathagutch.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
કથાગુચ્છ.


મ્હારા પતિ ધીમે સ્વરે કહેવા લાગ્યા. “ હું સત્ય કહું છું. હું «હારાથી બહુ ડરૂ' છુ. ત્હારી અન્ધતાએ ત્હતે એક અનન્ત આવ- ર્‌ણુમાં ઢાં રાખો છે. ત્યાં મ્હારો પ્રવેશ અસમ્ભવિત છે. ધમકાવી શમ, ક્રોધ કરી શકું, આદર્‌ કરી શકુ, ધરેણાં અલ'કારે। ધડાવી શકું, એવી એક ર્મણીતુ મ્હારે પયોજત છે.”

“સગ્હારૂં હદય ચીરીને જીઓ, હું પણુ એવી જ સાધારણ નારી જું. મ્હારે મનથી તો હું નવ વિવાહિતા ખાલિકાજ છું. હું વિશ્યાસ કરવા ચાહું છું. અવલ'બન કરવાની ઈચ્છા રાખુ છું. ત્હમારી પૂજ કર્વા ધારૂં છું. (હમે મ્હારૂં અપમાન ડરી મ્હને દુઃસહ ન્નેપ્તે મ્હતે ત્કમારાથી મ્હોટી ન સમજશે. સવૈ વિષયોમાં મ્હને આપતા ચરણુની રજ થપ્તે જ પડી રહેવા ચો. ”

મ્હે' શું કહ્યું હું ત્હેતું મ્હતે સ્મરણુ નથી. શું વધતો જતો સસુદ્ર પેતાતી ગજેનાને સંભાળી શકે છે ? મ્હતે એટલું કહેલું યાદ છે કે “ને હું સતી છું, જે પતિમાં મ્હારી પ્રીતિ છે, તો ભગવાન જ સાક્ષી છે. બ્હાલા ત્કમારા ધર્મશપથતું ઉલ'ધરત ત્ડે કે રીત્યે કરી શકવાના નથી. એ મહા પાપની પહેલાં કાંતા હું વિધવા થઇ જઈશ અથવા તો ચમ્પા જ બચવા નહિ પામે.” એટલું કહી હું ચૂડી ગઈ. મ્ણતે મૂર્સ્ઝા આવી ગપ.

જય્ફાર્‌ે મ્હતે ફરીથી ચેતના આવી ગઇ સહારે મળસ્કું થવા આવ્યું હતું. પક્ષીઓગ હજી બોલવું શરૂ કર્યું નહોતું. પરન્તુ મ્કારા પતિ ચાલ્યા ગયા હતા. ર

હું ઉડીને ઘરના મ'દિર્માં ગઇ. બારણાં બંધ કરી હુ અંદર પૂન્ન કરવા ખેઠી* આખો દિવસ ખહાર ન નીકળી. સન્‍્ધ્યાકાળે આંધી આવી તેથી ધર્‌ ધૂજવા લાગ્યું. મ્હારા હદયમાં પણુ આંધી આવી હતી. પરન્છુ હું તો એમજ કહેતી હતી કે હે સદાશિવ ! મ્હારા પતિતી આ તૃખતે રક્ષા કરજે* ત્ડેમતે આ મહા પાપમાંથી બચાવજે, મ્હારા તશી-