પૃષ્ઠ:Kathagutch.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
કથાગુચ્છ.

કાયુછે. એટલામાં કાઇ &ાં આવી સ્નેહથી હૅને ખેલાવવા લાગ્યું ‘‘ભાભી” શબ્દ સાંભળતાં જ ચમ્પા લાજ કહાડી દૂર જઇ બેઠી. એ અવાજ દીએજીના હતા. હું ઉઠીને હેમને પગે પડી. ચમ્પાને મ્હારે ગળે ખઝાડી મ્હેં કહ્યું “ ચા, દીઍરજીને જોઇને તુ દૂર પ્રેમ જતી રહી? એમની લાજ હોતી હશે કે ? હેણે મ્હારા કાનમાં કહ્યું “ દીએજી શેના, હવે તા મહેન એ હારા ખનેવી થયા. 39 ૧૧૬ દીએજી પણ હસવા લાગ્યા, ત્હારે હું બધા મરૈ સમજી ગઇ. અત્યાર સુધી હું જાણતી હતી કે દીએજીએ તેા પ્રતિના લીધી છે કે હું કદાપિ પરણીશ નહિ. સાસુ તેા મ્હારે હતાં નહિ. તેથી કાઇ સમજાવી પટાવીને દીએજીને પરણાવી દે એમ હતું નહિ. લેાકા કહેતા હતા કે દીએજી ઇંગ્રેજી રીતભાતના માણુસ છે. કાઇની સાથે હેમના મત મળતા નહિ, પરન્તુ આજ હૈ જ એમનું લગ્ન કરાવ્યું. મ્હને બચાવી લેવાને માટે દીએજીએ પરાપકારાર્થે જન્મ પર્યંન્ત બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા તેડી નોંખી. હું જગદીશ્વર ! તું ધણું! સમર્થ છે. મ્હારાં અન્ને નેત્રામાંથી જળપ્રવાહ વહેવા લાગ્યા. ઉપકારનાં અશ્રુના સ્ત્રાત રાકતાં ઘડીભરને માટે કઠિન થઈ પડયું. દીએન્જીએ ધીમેથી મ્હારા શિર ઉપર હેમને સુકેામળ હાથ ધ્યેા. ચા મ્હને વળગી પડીને હસવા લાગી. રાતે નિદ્રા ન આવી. ગભરાતી ગભરાતી હું પતિની રાહ જોવા લાગી. લજ્જા અને નિરાશાને એ કેવી રીત્યે સહન કરશે એને હું વિચાર કરતી હતી. મોડી રાત્રે ધીમે ધીમે દ્વાર ઉઘડયાં, હું ચોંકી ઉઠી. મ્હારા પતિના પગના અવાજ સાંભળ્યા. મ્હારૂં કાળાં ધણા વેગથી ઉધડવા લાગ્યું. મ્હારી પાસે આવી મ્હારા હાથ પકડી એ કહેવા લાગ્યા ભાઇએ આજ મ્હને બચાવ્યા છે. ક્ષણ માત્રના માહમાં પડી હું tr