પૃષ્ઠ:Kathagutch.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


અધોગતિના માર્ગે જતો હતે!. જ્ય્હારે હું અહિ'આંથી નીકળ્યો, ત્હારે મ્હારા હદય ઉપર કેટલો અખયાર વધ્યા હતો તે અ'તર્યામી ભગ* વાન જ જણે છે. પરન્તુ ચમ્પાના ગામ આગળ પહોંચતાં જ મહ સાંભળ્યું કે એક દિવસ પહેલાં જ ચમ્પાતું લગ્ન ભાઇ સાથે થઈ ગું ઉતુ'. મ્હતે' કેટલી બધી શરમ આવી. પણુ સાથે આન'દ પણુ કેટલો થયો એ હું વર્ણવી નથી શક્તો. હવે મ્હતે નિશ્રય થયે કે «હતે છોડવાથી મ્હતે કદાપિ સુખ મળવાતું નથી. વ્હાલી, હું સદાતે માટે હું ત્હારો છું. તું જ મ્હારી દેવી છે. ” મ્હૅ' મન્દ હાસ્ય કરી કહયું “ ના; વ્હાલા, મ્હારે ત્હમારી દૈવી નથી ખનવું, હું તમારી સાધારષુ સ્ત્રી બતીતે જ રહીશ. એમાં જ મ્હને સતોષ અતે સુખ છે.” પતિએ કહ્યું “ મ્હારી એક વિન'તિ હારે પણુ માનવી પડરો. દેવતા કહી હવે તું' મ્ડને વધારે લજ્જત્‌ ન કરીશ. ” _ ,ખીજે દિવસે વાજ' નગારાંથી મ્હોલ્લો ગાજ ઉઠયો. બધા લોકો આનન્દ માનતા લાગ્યા. હમારે તહાં મહોલ્લામાં ધામધુમ મચી રહી, પરન્તુ બિચારા મ્હારા પતિતી દુગતિ”વધી પડી, ચમ્પા પ્રસંગ મળતાં નવી નવી રીતે. જેઠેને છેડતી હતી-મશ્કરી કરતી હતી. પરિ હાસ થવાના ભયથી જ્ય્હાં સુધી એ હમારા ધરમાં રહી ત્ય્હૉ સુધી

હ«હેમતે ધરમાં આવવું પણુ કઠિન થઇ પડયું. પરન્તુ બીજા કોઇએ

" ભૂલથી પણુ, એ ડય્હાં ગયા હતા ત્ડેતો ઉલ્લેખ ન કર્યે. દીએરજી હમારી સાથે થોડા દિવસ અપૂવે આન'દમાં ગાળી વલાત કરવા પત્તી સાથે પરદેશ ગયા. ત્હેમતો સ્વાર્થત્યાગ, અસા- ધાર્ણુ ઉપકાર ભૃત્તિ, મ્હારાથી કદી પણુ વિસરાય એમ નથી. ભાભીતે . માટે સ્વભગિનીવત્‌ લાગણી ધરાવનારા દીએરો સવૈત્ર થશે ત્યારેજ ભારતવર્ષની સયુક્ત કુટુમ્બપદ્દતિ સુખકર્‌ થશે. ન્ક્સ્ઝ્ક્ત્ન્સ્ઝ્ક----