પૃષ્ઠ:Kathagutch.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
કથાગુચ્છ.


મ્હને કચ્હાંથી ઓળખ્યા ? યુવકે વિનયપૂર્વક જરાક હસીને કહ્યું ‘ મહાશયને બંગાળી પ્રજામાં ક્રાણુ નથી ઓળખતું ? આપના જેવા સ્વદેશહિતૈષી વક્તા’ હે હેને ખેલતાં અટકાવીને કહ્યું, ‘ હમારે શું જોઈએ છે? ' ‘હું શું માગું છું તે ધીમે ધીમે નિવેદન કરીશ. એ લાંખી કહાણી છે. મ્હારા ઉપર કૃપા કરીને સાંભળશે તે કૃતાર્થ થઈશ. એમ કહીને એ ડેકના પાટી ઉપર તાકી તાકીને જોવા લાગ્યા. મ્હારા સમજવામાં ન આવ્યું કે આ વાત શી છે. વિચાર્યું કે અને કાંઇ નાણાં સંબંધી મદદ જોઇતી હશે. એટલા માટે એના હાર્યું જોઇને ધીમે સ્વરે કહ્યું- ત્યારે કહે, હું સાંભળુ છું.’ . < મહાશય ! એકાંત સ્થળની જરૂર છે. જરા આ તરફ આવશે ?’ ચાલે! ' કહીને આગળ થયેા. એ મ્હારી પછાડી પછાડી ચાલ્યેા આવ્યું. હું સ્ટીમરને કઠેશ ઝાલીને ઉભા રહ્યા. એ મ્હારી પડખે ઉભા રહીને મ્હારા મ્હોં તરફ કેટલીક વાર સુધી જોતા રહ્યા. હેના હાવભાવ જોતાં એમ લાગતું હતું કે એ પહેલાં સારી દશામાં હશે, અને હવે નબળી સ્થિતિમાં આવી પડયા છે. તેથી માગવાની વાત કહાડતાં એની જીભ ઉપડતી નથી. ‘આપને મ્હે શા માટે પ્રણામ કર્યાં તે સમજ્યા.’ ‘ના શા માટે, કહેા જોઇએ.’ આપ હારા પિતા છે. આ સાંભળીને હું ખડખડ હસી પડયા અને પૂછ્યું કેવી રીત્યું ?” મ્હારા હસવાથી એણે જરાક સાચાઇને કહ્યું આપ મ્હારા પિતા છે કે નહિ તે તેા ખરાખર કહી શક્તા નથી. પણ આપની શ્રી મ્હારી માતા છે, એમ કહીને આકાશ તરફ જોઇ હાથ જોડીને એણે પ્રણામ કર્યાં.