પૃષ્ઠ:Kathagutch.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
શારદાચરણનું ભોપાળુ.


હું સમજ્યા કે આ કોઈ ભેજાના ખસેલા આદમી છે. પહેલાં જે અણુવિશ્વાસ ઉત્પન્ન થયા હતા તે જતા રહ્યા અને દયા ઉપજી. આપને વિશ્વાસ નથી આવતા ? આપ એમ સમજો છે કે આ કાઈ ગાંડા છે ? એ મ્હારી માતા છે એ વાત ખરી, પણ આ જન્મની નહિ. અસલી વાત આપને કહેવી પડશે. આજ પાંચ વર્ષથી હું ક્ષયરાગથી ધણા પીડાઉં છું. ધણીએ જાતના ઇલાજ કર્યાં પણ કાંઇ વળ્યું નહિ. મેટ્રોપોલિટન ઇન્સ્ટીટયુટ (કૉલેજ) માં ખી. એ. કલાસમાં ભણતા હતા, તે બંધ કરવું પડયું, જુઓને મ્હારા ચહેરા ! હાડકાં ને ચામડુંજ રહ્યું છે! હવે વધારે જીવવાનું નથી. સાતેક દિવસ ઉપર ગામની બહાર માતાજીના મન્દિરમાં જઇને આખી રાત રાતેા રાતા પડી રહ્યા,— માતાજી, માતાજી’ કહીને ઘણુંએ રીયેા. કેટલીએ પ્રાર્થના કરી. આખરે જરા રાત બાકી રહી એટલે ઘેર પા ગયા, અને સુઈ ગયેા. ઉંત્રમાં સ્ત્રમ જોયું કે માતાજી મ્હારા માથા આગળ - વીને ઉભાં છે, અને આપનું નામ દઇને કહે છે કે એમની સ્ત્રી, ગયા જન્મમાં હારી મા હતી, હે એક દિવસ દારૂ પીને એને ગાળા દીધી હતી. હેના પાપેજ તું આ ભયકર રાગ ભાગવે છે. એની પાસે જા, અને તેનું ચરણામૃત પી. સાજો થઇ જઈશ.” આટલું કહીને માતાજી અંતર્ધ્યાન થઇ ગયાં. આટલી વાત કહીને એ ચૂપ રહી ગયા. મ્હે પૂછ્યું આપ મ્હાં જાઓ છે ?’ મે’ એ હાથ જાડીને તે મેલ્યા, “આ બધું વૃત્તાંત સાંભળી ચૂક્યા પછી આ અધમને ‘આપ’ કહીને શા માટે સંમેાધન કરેા છે? કહા અથવા ‘તું’જ કહે. ” એમ કહી નીચેા વળી હેશે મ્હારા બંને બુટને અડકીને પેાતાના લલાટને સ્પર્શ કર્યાં. { ‘હમે હમણાં કમ્હાં જાએ છે?’