પૃષ્ઠ:Kathagutch.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
કથાગુચ્છ.


હું દોલતપુર જાઉં છું. ßાં મ્હારૂં માસાળ છે, વ્હાંથી આપની શોધમાં કલકત્તા બત

“ હું કલકત્તા જાઉં છું એ સમાચાર આપને કાણું કહ્યાં?’ વળી આપને' ખેલ્યા કે ?’ ‘હમને કણે કહ્યું ?? કાઇએ કહ્યું નથી. હું શું જાણુતે નથી કે કલકત્તામાં એ- શુની સાલ કેગ્રેસની બેઠક છે? હું શું નથી જાણુતા કે બૅરિસ્ટર શ્રેષ્ઠ શ્રીયુત્ અતુલ બૅનરજીની ગેરહાજરીમાં સ્વદેશભક્તિનું કાઈ પણ કામ થતું નથી. દેશની અંદર એવું કાણુ છે જે.....” “ એડીક થયું, એથી આપતે! હમારા ધણા શ્રમ ખચી ગયેા.” ઘણા આગ્રહથી શારદાચરણે જાણવા માગ્યું કે મ્હારી માતા હમણાં આપની સાથે છે કે?’ ‘છે. આજેજ ચરણામૃત જો એ છે?' ‘આજે મળતું હેાય તે! કાલની વાટ શા માટે જોઉં?’ ‘તા અહિં ઉભા રહે’ એમ કહી હું કૈંખીન તરફ ચાલ્યા. ૐખીન છેડે મ્હને અડધા કલાક કરતાં વધારે વખત થઇ ગયે હતા. અંદર જઇને જો હું તે! મ્હારી સ્ત્રીની ઉંધ ઉડી ગઈ છે. મ્હને જોતાંજ તે આળસ મરડીને ઉભી થઇ, અને પૂછ્યું ‘ આટલી વાર લગી માં હતા?’ મ્હેં હેની શય્યાની પાસે જઇને હેના સુંદર કેશમાં આંગળી ઘાલીને ખુજવાળતાં ખુજવાળતાં કહ્યું, ‘ એક મ્હોટી રમુજ થઈ છે.’ શું છે ? હારા છેકા આવ્યા.’ મેલતાં વારજ હૈ પસ્તાવામાં પડી ગયું!. હમારે એ વર્ષનું એક સતાન હતું, એ આ વાતથી એ વર્ષ અગાઉ ગુજરી ગયું હતું. મ્હે એક અસાવધાનતા કરીને મ્હારી