પૃષ્ઠ:Kathagutch.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
શારદાચરણનું ભોપાળુ.


સ્ત્રીના મનમાં કેવા મ્હોટા શાકનું સ્મરણ તાજું કર્યું ?' તે એક દીર્ઘ નિ:શ્વાસ નાંખીને બેઠી થઈ. મ્હારા મ્હોં તરફ જોઈને પૂછ્યું, શું કહેા છે ?” હે હેને મ્હારી પડખે ખેચીને કહ્યું, ‘સ્ટીમરમાં એક સંન્યા- સીનાં દર્શન થયાં. હેમણે મ્હારા હાથ જોઇને કહ્યું કે આપણે ચ્હાં થોડા વખતમાં છેકરા આવશે.’ એ વખતે ઉતાવળમાં મ્હને ખીજી તે કાંઈ હાજર જવાબી સુઝી નહિ. પણ એથી કાંઈ વળ્યુ નહિ. હેની અન્ને આંખેામાં આંસુ ભરાઇ આવ્યાં. મ્હે હૈને છાતી સરસી દાખી મ્હારી પેાતાની આંખેા પણ લુછી. કેવી રીતે ચિન્તાના સ્ત્રોત ખીજી દિશામાં વાળ હેના વિચારમાં પડ્યા. ૧૨૩ જાળીમાંથી જોયું તેા સૂયૅસ્તકાળ આવી પહોંચ્યા છે. હે કહ્યું ‘ચાલ્ય અગાશીમાં જઇને સૂર્યાસ્ત જોઇએ. પદ્માના વૃક્ષઃસ્થળ ઉપર સૂર્યને અસ્ત પામતા હૈ કદાપિ નહિ જોયા હોય. એ ઉઠી પાસેની ઓરડીમાં જઈ હાથ મ્હોં ધેાઇ, માથું ઓળી, વસ્ત્રાભૂષણ સજીને જવાને માટે તૈયાર થઇ. અન્ને જણાં ડેક ઉપર જઈ કરવા લાગ્યાં. સૂર્ય અસ્ત પામ્યા. સંધ્યા થઇ. આગોટ · હૂબહૂ' કરતી જળમાં પોતાના રસ્તે કાપતી હતી. ધીમે ધીમે નાગર કાન્દી’ સ્ટેશનનો ઘાટ પાસે જણાયા. હવે અગાશી ઉપરથી નીચે ઉતા. < ' સીડીની પાસે શારદા ઉભા હતા. મ્હને જોઇને હેણે પ્રશ્ન પૂછ્યા આ મ્હારી મા ?’ ઉત્તરની રાહ ન જોતાં એણે નીચે પડીને મ્હારી સ્ત્રીને પ્રણામ કર્યાં. આ આશ્ચર્યકારક બનાવ જોઇને મ્હારી સ્ત્રી તે! એક તરફ એક જઇને ઉભી રહી અને મ્હારા મ્હાં તરફ્ જોવા લાગી. મ્હે કહ્યું, વાત છે, કૅબીનમાં જઇને કહીશ.' શારદાચરણની તરફ મનમાં કંટાળે