પૃષ્ઠ:Kathagutch.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

૧૪ વા સમરાંગણ ખનાવી તુમુલ યુદ્ધ મચાવે છે. આ ભાવાથી મનુષ્ય- જીવન વિવિધ રીતે રંગાય છે. આવા ભાવાનું યથાર્થ આલેખન, ભાવાવેશપ્રેરિત મનુષ્યહૃદયનું પ્રતિબિમ્બ ટુંકી વાર્તામાં મનેાહારી રીતે આલેખી શકાય છે. આવા સૂક્ષ્મતર ભાવા નવલકથામાં તેની જટિલતાને લીધે ઉત્તમ રીતે અંકિત થઇ શકતા નથી. માટેજ ટુકી વાર્તામાં ઉત્તમ કલાવિધાનની આવશ્યકતા છે. ચિત્રકળામાં જેને ‘ એરિયલ ’ ક્ષણુસ્થાયી’ તરલ ભાવ કહે છે તે જ્યેમ ઉતારવા કઠિન છે તેમ આવા ભાવેા નવલકથામાં ઉત્તમ રીતે આલેખાવા મુશ્કેલ છે. ટુકી વાર્તામાં આવા ભાવાનું ચિત્ર યથાર્થતાથી દાખવી શકાય. ટુંકી વાર્તાનું ટુંક સ્વરૂપ લાક કાર્ડિયા હીન (Laf cadio Hearn) ના શબ્દોમાં કહિએ તેt The beauty of what is beautiful in human emotion મનુજ ભાવમાં રહેલી ચાતાનું સૌંદર્ય દાખવાવાનું છે. આ શિવાય આપણા પ્રાચીન રીત રિવાજ, સાંસારિક વા ધાર્મિક વસ્તુસ્થિતિ આદિ ટુકીજ વાર્તામાં આલેખી શકાય. આ થાણુચ્છની પ્રથમ વાર્તા ‘ અજ્ઞાન અને વિજ્ઞાન માં વિજ્ઞા- નથી થયેલાં પરિવર્તને દર્શાવ્યાં છે. ‘ ન્હાની વહુ ને! આશય ક્લુદાજ છે. હિંદુ ગૃહસસારની છાયા ઉત્તમ રીતે આલેખાઈ છે. હિંદુ બાળાને નર્ગિક ધર્મ પ્રતિ અનુરાગ હૃદયસ્પર્શી છે, પરંતુ વાર્તાના હેતુ વાંચકાથી ગુપ્ત રહી શકતા નથી. ડિલેનું કહ્યું ન માની અહીં આવી તેનું પ્રાયશ્ચિત્ત પણ બરાબર કરવું પડયું” એ વાક્યથી વાર્તા- ના ઉદ્દેશ કળી શકાય છે. કલાની દ્રષ્ટિએ આ ક્ષતિકર છે. ગૃહધર્મ અને ‘સ્નેહંતા જય’ એમાં હિંદુ ગૃહસંસારમાં ખની આવતા પ્રસંગેનું ભાવવાહી ચિત્ર છે. છેવટના ફેંસલામાં અન્યાયના ભાગ થયેલ ઉદાત્ત મનુષ્યની હૃદયવ્યથાનું અંકન કરૂણ, રસિક અને મનેાગ્ઝધ છે. તંત્રી