પૃષ્ઠ:Kathagutch.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
શારદાચરણનું ભોપાળુ.


મ્હે' હસીને કહ્યું, ‘તા પછી હારા નસીબમાં આટલું દુ:ખ ભાગવવાનું કચ્ડાંથી રહેત ? આટલા દિવસમાં તું તા થઈ હાત કાઈ ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટની ધણીઆણી ! ' મ્હારી સ્ત્રી મશ્કરી કરવામાં ઘણી હોશીયાર હતી. પશુ એની કાઈ મશ્કરી કરતુ તા ઝટ વ્હીડાઈ જતી. મજાક એ સાંખી નહાતી શકતી. એ ખેલી ઉઠી,– જાઓ જાઓ, જાણ્યું બહુ ડાહ્યા છે તે. હે એના કાંઈ પણ ઉત્તર ન આપતાં હેના કામળ પદ પલ્લવ પક- યેા. એકદમ મ્હારા હાથમાંથી પગને છંટકાવીને ગુસ્સા સાથે એ ખાલી પગને શા માટે આડકા છે? મ્હારા ઉત્તરની રાહ ન જોતાં મ્હારા હાથમાંથી પ્યાલા લઇ લઇને એમાં પેાતાના પગને અંગુઠા ખેાળીને, પાસેના મેજ ઉપર મુકીને મ્હને કહ્યું, ‘ નેકરને કહો કે પ્યાલા ઉઠાવી જાય. મ્હેં ઉભા થઇને કહ્યું, એમાં નેકર આદમી શું સમજે? હુંજ જઇને આપી આવીશ. એમ કહી મ્હે પ્યાલા ઉડાવી લીધા. એ કહેવા લાગી ‘ આ શું કરી છે ? કહું છું તે શા માટે નથી સાંભળતા ? ” મ્હેં જરા ગંભીર થઈને કહ્યું- જો, સ્ત્રીઓને ભણતાં ગણતાં શીખવવું એ બળતામાં ધી હામવા સરખું છે. તું આટલું ભણી ગણી તાએ હારા આ ગ્રેજીડીસ હજી ગયેા નહિ. આટલું કહીને હું બહાર નીકળી ગયેા. ‘ < કેન્ગ્રેસ થઇ ચૂકી. હું ઢાકા પાછા આઁ. એક દિવસે સાંઝની વખતે દરવાન હાથમાં સ્લેટ લઇને મ્હારી આગળ ઉપસ્થિત થયે1. મળવા આવનાર લોકેામાંથી જેમની પાસે વિઝિટિંઇંગ કાર્ડ ન હોય હેમને માટે મ્હેં દરવાનને એક સ્લેટ આપી મૂકી હતી. સ્લેટ ઉપર અંગ્રેજીમાં લખ્યું હતું, ‘ શારદાચરણ ચેટરજી ૪ t બે મહિનાની જુની વાત એકદમ સાંભરી આવી નહિ. જાણ્યું કે કેાઇ નવા અસીલ આવ્યા હશે.