પૃષ્ઠ:Kathagutch.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
કથાગુચ્છ.


હેતે ખેલાવી મગાવ્યેય. હેરે જોતાં વારજ શારદાચરણને હું અવશ્ય એળખી શક્યા. આવતાં વારજહેણે ભૂમિ ઉપર પડીને મ્હને પ્રણામ કર્યાં. - કેમ ? કહા હવે કેમ છે? કાંઈ કાયદે બાયો જણાય કે ? શારદાએ પહેલાં તે મ્હારી વાતને કાંઇ પણ જવા ન આપ્યા. છાતીએ હાથ મૂકીને કેટલીકવાર સુધી હેણે રાયા કર્યું. આખરે એલ્યે કે, કેટલાક દિવસ સારી રીત્યે ગયામાં માં-હમણાં પાંચ સાત દિવસ-ખાં ખાં ખાં–ઉધરશથી હવે એ વધારે ખેાલી શકે નહિ. ખાંસતે ખાંસતે એ પાસેની ખુરસીમાં બેસી ગયા. હૈની ખાંસી રાકાઇ ત્યારે મ્હે કહ્યું. ચરણામૃતથી તા કાંઈ નહિ વળે. દવા પીએ.’ ૧૨૬ પાસે પાઇ પણ કહ્યું છે?’ એમ મેલી એ ફરીથી ખાંસવા લાગ્યા. સાડા સાત વાગ્યા મ્હારે ઘેર એ દિવસે એક ડિનર પાર્ટી હતી. લેકેનું આવવું હમણાં શરૂ થશે. એવે સમયે આ ખુલા કહાંધી આવી ! હેને જલદી વિદાય કરી દેવાના અભિપ્રાયથી ગજવામાંથી પાંચ રૂપિયા ખહાર કહાડયા, અને રારદાચરણના હાથમાં મૂકીને કહ્યું જાએ, આ લઇને કોઇ સારા ડાકટરની સલાહ લઈને દવા ખાજો. પાાદક પીધે તે કાઈ દિવસ રેગ મટયેા જાણયેા છે ? ′ એટલામાં મિસ્ટર ખેસની ગાડી આવી પહેાંચી. હે શારદા- ચરણને ઝટપટ કહી દીધું કે, આજ હું ધણા કામમાં હું જાએ. રૂપિયાને ગજવામાં મૂકીને શારદા ગયેા. બીજે દિવસે વ્હારે મ્હારી ઊંધ ઉડી ત્હારે દહાડે ઘણા ડી ગયા હતા. પયારીમાંથી ઉઠીને, મ્હારીમાંથી મ્હાં કહાડીને અગીચા તરક જોઉં છું તે ફાળેા ખેસ એઢીને કાઈ કરી રહ્યું છે.