હારી તરક તેની પીઠ હતી, એટલે એ વખતે એને હું એળખી શકચે] નહિ, પણુ સ્હામો આવ્યો ત્ય્હારે જેયું કે શારદાચરણુ છે. મ્હારો પીત્તા ખસી ગયે. વ્હાણું વાતાંજ આવી પહોંચ્યો ! હમણાં દરવાન સ્લેટ લઇતે આવતો હશે.
ચ્હાના રેખલ ઉપર સ્હવારનાં પેવર ભેગુ હેતું કાર્ડ હાજર હતું. મ્હારી સ્ત્રી ત્યાર સુધી ઉડી તહેતી,. શારદ્દાએ આવીને ભક્તિ- પૂર્વક મ્ડને પ્રણામ કર્યા પછી કલુ, “કાલ આખી રાત ઉંધ આવી નહિ. મ્હારી તરફ આપતો આટલે બધો તિઃસ્વાર્થ સ્તેહ જેઘતે હું તો દીંગજ થઇ ગયે છું. હું કોણુ છું, કોણુ નહિ,-લે પૂછયા વગર મ્હારી દવા માટે પાંચ પાંચ રૂપિયા! “એ રૂપિયા પાછા લ્યો, સાહેબ,” એમ કહી રૂપિયા ટેબલપર મૂકી દીધા.
. શારદાચરણુનું આચરણુ જ્નેઇને મ્હતે તેના ઉપર્ શ્રદ્ધા ઉપજી. મ્હે' કલુ “ના ના, એ રૂપિયા હવે પાછા લેત્રાનો નથી. ત્હમારા દર્દ ચિકિત્સા માટે આપ્યા છે.”
_ શારદાચરણે કેટલીએ વાર પ્યાંસતાં ખાંસતાં કહ્યું “જુઓ સાહેભ, દૈવી શક્તિમાંજ મ્હને ધણો વિશ્વાસ છે. ડાકટર કે વૈો ઉપર મ્હતે ભરૅસો નથી. એ દલ્ષામાં નકાસુ' ખર્ચ કરવાથી શું વળશે ? *
મ્હે' કાંઈ વિચાર કરીને કહ્યું, હા, “જે ખીલકુલ વિશ્વાસ ત હોય 'તો કણ પણુ ફાયદો નહિ થાય.
ત્હેણે કહયું “ મ્હારો અ'તઃકર્ણુતો વિશ્વાસ છે, દઢ વિશ્વાસ છે કે, જે માતુશ્રી (મ્હારી સ્રીતે ઉદદેણીતે એણું ખે હાથ જેડીને પ્રણામ ફર્યાં )નું પાદ્દોદક દહાડામાં ખે વખત પીઉ', અતે ખેવાર એમતે પ્રણામ કરૂં તો તેથી મ્હારો રોગ સમૂળગો મટી જશે. નહિ'તો આ. ઉથ- લામાંથી હું બચવાનો નથી.' એતી આંખોમાંથી ખળખળ આંસુ વહેવા લાગ્યાં,