પૃષ્ઠ:Kathagutch.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
શારદાચરણનું ભોપાળુ.


છે કે એણે એમજ ધાર્યું હશે કે ગઈ વખતની માફ્ક એક પ્યાલા ચરણામૃતથી પતી જશે. પણ જ્યારે સાંભળશે કે એમ નથી પણ આ તે! કેટલાક દિવસ સુધી લાગલાગટ દિવસમાં બે વાર અમૂલ્ય ઔષધ આપવાનુ છે, મ્હારે જરૂર એ ધીરજ ખાઇને એકદમ ધસીને ના પાડશે. છતાં મ્હે તે કહીજ દીધું. પણ જેટલા વિરાધની લ્હીક રાખો હતી તેટલા વિરેાધ થયા નહિ. આશ્ચર્ય પામીને હેણે પૂછ્યું, ડાકટરા, વૈધા, હકીમા, કાઈના પણ ઓસડ ઉપર વિશ્વાસ નથી ? એ વખત મ્હારૂં પાદાદકજ પીશે? એથી શું એ સાજોતાજો થઈ જશે? ‘એ તેા એમજ કહે છે. કહે છે કે એમ નહિ કરા તા અગ્નીશ નહિ. મ્હારી આ પ્રાર્થના પૂર્ણ કરે. ' મ્હારી સ્ત્રીએ માન રાખીને સમતિ જણાવી. થોડી વાર પછી હું નીચે ઉતર્યાં. શારદાચરણને આ સંવાદનું શુભ પરિણામ જણાવતાં એ આન દથી ગાંડાધેલા થઇ ગયેલું. હે હેને પૂછ્યું ‘ હારૂં ઘર કમ્હાં છે ?” 'મ્હારૂં અહિ' કાઇ નથી. ( જમા છે ફચ્ચાં?’ E આપે આટલી બધી મહેરબાની કરી છે, તે જરા અધિક અનુગ્રહ કરીને મ્હને અહિં સૂઇ રહેવાની પણ રજા આપે!’ એમ કહી એ ચૂપ રહ્યા. . હે કહ્યું ' મ્હારા ગુમાસ્તાઓએ પોતાના રહેવા માટે એક છે. ફાવે તેા હમે ચ્હાં રહી શકશે.’ < ઘર રાખ્યું ખાંસી રાકીને રહેણે કહ્યું - આપ રજા આપે। તે એક વાર માતુશ્રીનાં દર્શન કરૂં. ’ .. હું હેને મ્હારી સ્ત્રીની આગળ લઇ ગયા. હેશે પ્રણામ કર્યાં. મ્હારી સ્ત્રી રહેતી તર* કરૂણામય દૃષ્ટિથી જોવા લાગી. ટ્