પૃષ્ઠ:Kathagutch.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
કથાગુચ્છ.


ટેમ્બલ ઉપર ગ્લાસમાં પાણી પડયું હતું, એમાંથી થોડું પાણી હાથમાં લઈને જમીન ઉપર બેસીને ચરણામૃત પીધું, અને ખાકી જે હાથમાં રહ્યું તે માથે અને આંખે ચેપડ્યું. આજ પ્રમાણે મે ત્રણ દિવસ વીતી ગયા, પણ રાગ જરા પણ આખે થયા નહિ. એક દિવસ શારદાચરણે સ્હેને કહ્યું, ‘માતાજી ખરા મનથી ચરણામૃત નથી આપતાં. આ વખતે સાજો કેમ નથી થતા ?' આમ કહેતાં કહેતાં એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ૧૩૦ એ દિવસે એ વાત મ્હે. મ્હારી સ્ત્રીને કહી. હેણે કહ્યું એસડ- વેસડ કરવું નહિ, ફક્ત પગ ધાએલું પાણી પીવું, એથી કાઇ સાજું થતું સાંભળ્યું છે? આ એક વિચિત્ર છઠ્ઠ છે. હેં કહ્યું, ‘ ઇચ્છાશક્તિથી ધણાં કામ થાય છે. પાદેશક આપતી વખતે તું ધણાજ આગ્રહપૂર્વક મનમાં વિચાર કરજે કે, આ જળથી એના રાગ મટી જશે. . મ્હારી સ્ત્રીએ હસીને કહ્યું, દહાડે દહાડે તમે પણ નવા વેશ કહાડતા લાગી છે. વિલાયતી મારનાં પીછાં હમારા શરીર ઉપરથી હવે ઉતરતાં હોય એમ લાગે છે.’ ' મ્હે' બનાવટી અભિમાન સાથે કહ્યું હારે હું મને એક જાતના વેશધારી મનાવ્યા. જો હું એટલા કાળા હતા તેા મ્હને પરણી શા માટે ? માજીસ્ટ્રેટ સાહેબModern Bhatt (ચર્ચા) મ્હારી સ્ત્રી આ વખતે વધારે વ્હીડાઇ નહિ, પણ ટકાર સાથે મેલી, ‘હા હા, હમારા જેવા કાળા ખધાએ હાત તા દુનિયામાં અજવાળુ થઈ જાત. વાત ખેાટી પણ નહેાતી. હું એક સુંદર પુરૂષ છું, એ વિલા- યતની રમણીએ પણ એકે અવાજે સ્વીકાર્યું છે. પરન્તુ મ્હારી સ્ત્રી તા મ્હારા હૃદયના ગુણને ઉદ્દેશીને ખાલી હતી. tse,