પૃષ્ઠ:Kathagutch.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

૧૩૨
કથાગુચ્છ.


હેની પાસે જઇને જોયું તે! એ કેદ પકડાયેા હતા. તે તીજો- રીમાં એક ખાસ કળ લગાડેલી હતી, હેતા એક ઇતિહાસ છે. વિલા યતમાં જ્હારે હું અભ્યાસ કરવા રહેતા હતા ત્યારે હરાજીમાંથી ઘણું મ્હોટું મૂલ્ય આપીને મ્હે એ તીજોરી ખરીદી હતી. કોઈ એક દેવાળુ કહાડયું હતું જેની એ તીજોરી હતી. એની કળમાં એક તાળુ હતું, પણ હુને ચાવી નહોતી. ફળમાં ક્રૂરતી કેટલીક ધાતુની ચીપેા હતી. એ ચીપેાતે એક સીધી લીટીમાં લાવીને અમુક અંગ્રેજી નામ ગાઠવવું પડતું. ત્યાર પછી તાળું ઉઘડી જતું. પણ ઉધડતાં હેલાં એ કળમાં ખાસેલી એક ટાંકણી ખસેડી લેવી જરૂરની હતી. એમ કર્યાં વગર ઉધાડવાના પ્રયત્ન કરનાર કળ ઉધડતાંની સાથેજ કેંદી થઈ જતા. એ તરથી લાઢાની એ કમાના જોરથી છુટીને રહેના હાથને સજ્જડ પકડી લેતી, મ્હારી સ્ત્રીની બેદરકારીથી શારદાચરણે કોઈ દિવસ તાળુ ઉધાડવાનું નામ જેઈ લીધું હતું પણ એની અંદર જે ખીજી કારી- ગરી હતી હૈની એને ખબર નહાતી. ૧૩૨ દુનિયામાં કાઈના ઉપર પણ વિશ્વાસ કરવામાં સુખ નથી. શાર દાચરણ દેખીતા ઘણા ભલેા માણસ લાગતા હતા. જે લોકો કહે છે કે માણસનું મ્હાં જોઇને સ્વભાવ પારખી શકાય છે તે લેાકા તદ્દન સૂર્ખ છે. ઍરીસ્ટરના ધધા કરતાં કરતાં એ સિદ્ધાંત ઉપરથી મ્હારી શ્રદ્ધા ઉંઠી ગઈ હતી. શારદાચરણના આચરણે મ્હારા એ મતને મજબુત કર્યા. હેની પાસે જઇને લાલચેાળ આંખેા કરીને કહ્યું, ‘ બહુ સારૂં કામ કર્યું ! સપુત છેકરાને છાજતું કામ કર્યું ! ! ' ગુસ્સાથી મ્હારૂં અધું અંગ ખળી જતું હતું. શારદાચરણે ગણુ- ગણુતે સ્વરે કહ્યું–‘બા-ખા, મ્હારા વાંક નથી. , ઇચ્છા તે થઇ કે એના મ્હોં ઉપર તમાચા હેાડી દઉં. પણ સતી ખાવી દીધું.