પૃષ્ઠ:Kathagutch.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
શારદાચરણનું ભોપાળુ.


એટલામાં મ્હારી સ્ત્રીએ પ્રવેશ કર્યો. શારદાચરણને એવી દશામાં જોઇને એ તા આભીજ ખની ગઈ અને કાંપતે કાંપતે મ્હારા હાર્યું જોઇને પૂછવા લાગી, ' આ શે! તમાશા છે વળી ? ‘e મ્હારી સ્ત્રીને જોઇને શારદાચરણે બમણા વેગથી રાવું શરૂ કર્યું. હે ગુસ્સે થઈને કહ્યું ચૂપ રહે, સુઅર ! મારી મારીને હાડકાં સીધાં કરી નાંખીશ. <

મ્હારી સ્ત્રીએ કહ્યું ચાલેા પેલા ઓરડામાં.' એમ કહી એ મ્હારા હાથ પકડીને હુને ત્યાંથી ખેંચી ગઇ. k એક પલંગ ઉપર બેસી જઇને પૂછ્યું હવે શું થશે?’ વળી ખીજું શું થાય ? પોલીસમાં સેોંપવામાં આવશે. ( થોડી વાર ચૂપ રહ્યા પછી હેણે કહ્યું, ‘ પેાલીસમાં સોંપવાની કાંઈ જરૂર નથી. છેડી દો. લાભને વશ થઈને એણે આ કામ કર્યું છે. પહેલા અપરાધ માફ્ કરવેા વ્યાજખી છે. એ જો પશ્ચાત્તાપ કરીને પેાતાની ટેવ સુધારવા માગતા હાય તા એને એક પ્રસંગ આપવા જોઇએ. પોલીસને સોંપ્યાથી એનું જીવન ધૂળધાણી થઈ જશે. ' " શારદાચરણ જો ચેારી કરીને પલાયન કરી ગયેા હાત તા તા એને ક્ષમા કરવું અસંભવિત થઇ પડત, એ વાત ખરી. પણ. હવે એ પેાતાના મનેારમાં નિષ્ફળ નીવડયે એટલે એના ઉપર થોડીક યા આવી. પણ આમ કરવાથી શું જનસમાજ પ્રતિના કર્તવ્યમાં ખામી નથી આવતી ? મ્હારી સ્ત્રીને મે એ વાત સૂચવી. હેણે કહ્યું, ' ના. પેાલીસને સોંપવાથીજ સામાજીક કર્તવ્યમાં ખામી પડે છે. વ્યક્તિના કર્તવ્ય ઉપરજ સામાજીક કર્તવ્યને આધાર રહે છે. એક જીવનને હંમેશાંને માટે નાશ કરી દેશે નહિ. . શારદાચરણને છેડી દીધેા. કલકત્તામાં કયારે કોન્ગ્રેસ થઈ હતી ? ૧૮૯૬ માં. ત્રણ વર્ષ બાદ શારદાચરણ તરફથી એક પત્ર મળ્યેા. એ