સાહેખના મોંઢાળા અને શારદા ચરણનુ ભાષાળુ” એ બન્નેમાં
સામાન્ય ઘટનાને ઉલ્લેખ છે. એમાંની બીજીમાં કૃષ્ણ હૃદયના મનુ
ષ્યનાં કાવતરાંની છાયા, સ્ત્રીની વ્યવહાર કુશળતા મનેાર’જક છે. કલાની
દૃષ્ટિએ ‘ ના મ્હારે તા તમારી દેવી નથી બનવું ' એ ઉત્તમ છે. તેમાં
પણ કંઈક ક્ષતિકર જેવું ઉપર કહ્યું તેવા પ્રકારનું છે. એક વિખ્યાત
ફ્રેન્ચ ગુદાષવિવેચક કહે છે કેઃ—
3
આપણને જે પુસ્તક આનંદ આપે તેને આપણે વાં
જોઈ ઍ, અને સાહિત્યમાં ભિન્ન મતાવલીના .વર્ગ અને વર્ગીક-
રણની માથાકુટમાં ન પડવું જોઈએ.
3,
ચમ્તા, ગુલાબ, જાઈ આદિપુષ્પોની ગુથણીનું પરિણામ આ
“કથા ગુચ્છ” છે. એમાં કોઈના નિર્મળ પરિમળ, કેાની તીવ્ર ઉત્કટ
સુવાસ, કેાઈને નયન રંજક વર્ણ, કાઈની મનાહારી મૃદુતા જ્યેમ તૃપ્તિપ્રદ
થાય છે જેમ આ ફા ગુચ્છ કુસુમ સદેશ હૃદય રજક નીવડે એજ.
રમણીક, અ. મહેતા.
- * Let us love the books which please us and cease
to trouble ourselves about Classification and schools of Literature." Jubs Lemaitre,