પૃષ્ઠ:Kathagutch.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
કથાગુચ્છ.


શારદાચરણને આવવા માટે લખ્યું; એણે જવાખ આપ્યા કે 2 ‘ આ કાળું મ્હાતુ કરીથી આપને બતાવવાની ઇચ્છા નથી લાચાર ને એ એક હાર્મિચાપેથિક દવા ખરીદ કરીને હેતે માકલી આપી. એક અઠવાડીયા પછી પાર્સલ પાછું આવ્યું. જે સ્ફુવારે પાર્સલ પાછું આવ્યું, તેજ હાંજે એક પેાલીસ અમલદારે આવીને મ્હારી સુલાકાત લીધી. એ સાહેબ મ્હારા પહેલાંના પરિચિત હતા. શારદા- ચરણને લખેલા મ્હારા પત્ર બહાર કહાડીને એણે પૂછ્યું શખ્સના કઈ પત્તા બતાવી શકશેા ? ' . મામલા શેા છે તે સંબંધી જીજ્ઞાસા કરતાં જણાયું કે શારદા- ચરણુ મ્યુનિસીપાલેટીના બાર હજાર રૂપિયા ઉચાપત કરીને પલાયન કરી ગયા છે ! મ્હારી સ્ત્રી આ વાત સાંભળીને અત્યન્ત વિસ્મિત થઈ. (૯) સરસ્વતી. હારા બાપના સંબંધમાં આ બધું શું કહેવાય છે ? લેાકા કહે છે કે હેણે દેવાળુ કહાડયું, શું એ વાત ખરી ?! ?’ સરસ્વતીના . પતિએ એક દિવસ તેને પૂછ્યું. ‘ સરસ્વતીએ અચકાતાં અચકાતાં જવાબ દીધા હું... હું તે કાંઇ જાણતી નથી. ’ હેણે કહ્યું:— હારૂં પલ્લું ક્યાં છે ? હને ઘણી સારી માલ- મતા આપવાનું હેણે કહ્યું હતું એ બધું ક્યાં ગયું ? ખેાલ હવે મને પૈસા કેવી રીતે મળશે ? ‘ ' સરસ્વતીને થાડાક દિવસથી પતિના સ્વભાવમાં ફેર થતા જણાતા હતેા. પરન્તુ આજના જેવી ઢખથી ખેલતાં રહેણે હેને કદાપિ જોયે