પૃષ્ઠ:Kathagutch.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
કથાગુચ્છ.


એક ઘડીને માટે તા એવડી મ્હોટી લાલચથી સરસ્વતીનું ચિત્ત લલચાયું. ધારા કે તે હા કહે તે હવે ડેાસા એક પાઇ પશુ ન આપે. અને પછી હેના પતિ ખીજી વાર પરણે . એમાં તે જરાએ શક હતાજ નહિ. તે ના કહે તે હેના દુઃખના અન્ત આવી જાય. પતિને ધન મળે એટલે તે ફરીથી લગ્ન કરે નહિ. અને સરસ્વતી પુનઃ સુખી સંસાર આરંભ કરે. પરન્તુ સરસ્વતી સામાન્ય સ્ત્રી નહોતી. લેાભને વશ થઇ પાતાના સત્ય સિદ્ધાન્તને તેડવા એ હૈને ઘેર પાપ લાગતું હતું. હેણે સસરાને કહ્યુ હાજી એ વાત ખરી છે. 9 ૧૪૨ ત્યાર પછી ડાસાએ હિરરાવને ખેલાવી કહ્યું:– હિરરાવ હું જાણું છું કે તું જુગાર રમે છે. હારે દેવું છે. હારી વહુ કહે છે એ બધી વાત ખરી છે. હેણે ના કહી હેાત તે ગમે તેવા મજબુત પુરાવા હોવા છતાં પણ હું હેના ( શબ્દ ) ઉપર વિશ્વાસ રાખત પણ હવે તુ હારે ઘેર જા. મ્હારી તરફથી એક કાડીની આશા રાખતા નહિ. હિરરાવ પત્નીના હામું કરડી નજરથી જોઇ મેલ્યા હું ચડાળ! હે છે ! હે આખરે મ્હારે માટે આજ કર્યું. ત્યારે મ્હારી પાસેથી દયાની જરા પણ આશા રાખવી નહિ. એ ખન્ને પેાતાને ગામ પાછાં ગયાં. થોડા વખતમાં હરિરાવ એક કુટુંબની સાથે ગુપચુપ ગોઠવણુ કરવા લાગ્યા. અને ખીજી વાર લગ્ન કર્યું. કન્યાના ખાપ તરફથી એક વરસ પછી પાકવાની ત્રણ હજાર રૂપિઆની પ્રેામીસરી નોટ મળી. પતિથી ત્યાગ કરાયલી સરસ્વતી પીયેરમાંજ હેના દુ:ખના દહાડા કહાડવા લાગી. એક વર્ષ વીતી ગયું. એક દિવસ હરિરાવ સરસ્વતી રહેતી હતી તે મકાનમાં આવ્યે અને હેને મળવાની ઇચ્છા જણાવી. સરસ્વતીએ