પૃષ્ઠ:Kathagutch.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કથાગુચ્છ.


નથી. મ્હે વિચાર કર્યું કે માથું નીચુ નમાવીને ઉતરી જાઉં. પરન્તુ જેવા હું નીચેા નમવા ગ્યા તેવાજ પાછળથી કપડાં સાફ્ કરનારા શ્રાએ એટલા વેગથી ધક્કા માર્યું કે હું તરત જ પા સીધા થઈ ઉભા થઇ ગયા. સૌભાગ્યથી આ યંત્રણાના તરતજ અંત આવી ગયા. ઉતરીને જોયું તો હાર્વી એક ખુણામાં ઉભા ઉભા હસ્યા કરે છે. હેનું હસવું અંધ થતું નહેાતુ. મ્હે પણ એક વખત હસીને મ્હારૂં મ્હોં સ્ટામેના દર્પણમાં જોયું, પહેલાં તા હું હસવાની પરાણે ચેષ્ટા કરતા હતા પરન્તુ હવે મ્હારૂં મ્હોં જોઇને તે મ્હારાથીજ ન રહેવાયું. હું પણ ખુબ ખડખડ હસવા લાગ્યા. માથાના વાળ, મન્દિરની ચમરી જેવા થઈ ગયા હતા અને મ્હારા પ્યારા વ્હીસકર્સ ( લાંબી મું ) ના એક અંશ કળમાં જ ભરાઈ રહ્યા હતા. હાએ હસવું જરા બંધ કરીને કહ્યુંઃ——શા તમાશે છે? એ ફળ ખરાબર મ્હારા જ માપની છે એને હે વિચાર ન કર્યું. અને ઢાપી ઉતારીને કેવી રીષે ચડી ગયા ? ” હું ખુખ ઝડાઈ ગયા છું. ' > < મ્હે કહ્યું ખસ, રહેવા દે. ‘ તા આવ, કપડાં બદલ, ભાજન તૈયાર છે.’ એમ કહી હાર્વી ઉપરને મેડે એક ઓરડીમાં લઈ ગયા. હેણે કહ્યું ‘ જેટલા દિવસ ‘અહિ રહે એટલા દિવસ આ હારી આરહી છે. '

મ્હેં કહ્યું ઠીક, આ ઓરડી તે ઘણી સુંદર છે. ’ હાર્લી:-આરડી ધણી મ્હાટી છે. રાતે એકલા આટલી મ્હોટી એરડીમાં સુઇ રહેતાં ત્હને મ્હીક લાગે તે `હું આ ન્હાના પુલ ગ ઉપર આવીને સુઇ જઈશ. ” મ્હે કહ્યું ‘ ના, ના. હવે મ્હને મ્હોટા ઓરડામાં સુતાં મ્હીક નથી લાગતી. ’ > હાર્વીએ હસીને કહ્યું:— ઘણી સારી વાત છે. આ કેટલીએક કળા છે તે હને બતાવી દઉં છું. અંધારૂં થતું જાય છે; ઓરડીમાં