પૃષ્ઠ:Kathagutch.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અજ્ઞાન અને વિજ્ઞાન.


પહેલાં દીવા સળગાવીએ. મ્હારે વ્ડ દીવા એની મેળે જ સળગે છે, કાઇ એને સળગાવતું નથી. નીચે એક બેટરી ( વીજળી ઉત્પન્ન કર વાનું સાધન ) છે. બેટરીના તાર બધી જગ્યાએ ગ્યાસની ( હવાની ) નળાઓને લાગેલા છે. આ હાથીદાંતના હાથાને દબાવીશ એટલે તરતજ મેટરી ચાલતી થશે. એક તાર ગ્યાસની બધી ચકલીઓ ઉધાડી દેશે, અને વિજળીથી ગ્યાસ ચાલશે. . એમ કહી હાર્લીએ હાથ દબાવ્યા. જોત જોતામાં એરડામાં અધે ગ્યાસના દીવા સળગી ગયા. આશ્ચર્યચકિત થવાથી હું તેા ખાલી જ ન શક્યા. મ્હે પુછ્યું ઠીક; પણ આટલે ઉંચે ગ્યાસ કેમ લગાડયા છે ?' હાર્વીએ કહ્યું ‘ એના ઉપર પીતળનું એક શીક લાગેલું છે. એ પીતળનું નથી. કંઈ ખીજી ધાતુઓનું બનેલું છે. અને એ એવી રીવ્યે બનાવ્યું છે. કે જરાક ગરમી મળતાંવાંત જ એ વાંકું થઇ જાય છે. હાર્વીની વાત પુરી થવા નહાતી પામી એટલામાં એરડામાંના બધા ‘શટર્સ ’ અન્ય થઇ ગયા ખારીઓના પડદા પડી ગયા. જાણે કે હું ભૂતની હવેલીમાં આવી ગયા.

હાવીએ ન્હને આશ્રયૅ થયલા જોઇને હસીને કહ્યું:— એ ‘શીકું’ ગરમીથી વાંકું થઇ જાય છે અને છતને વળગી રહે છે. છતપર દુખાવવાની એક ફળ છે. એ ફળને એ ખાવે છે. શટર્સ ’ ઉધાડા હાય છે ત્યારે એક કમાનને આધારે ઉધાડા રહે છે. દુખાવ- વાની કળ દાખતાંની સાથે જ એ કમાન ઢીલી થઇ જાય છે. અને ખીજી કમાનથી શટર્સ અન્ય થઇ જાય છે. અને જુએ શટર્સ બન્ય થતાની સાથે જ પડદાની દોરડી ખસી જઈ પડદા પડી .જાય છે. ' હેં પૂછ્યું: ‘ પેલા એક હાથે છે તે પણ ગ્યાસ સળગાવવાના સુહાના જેવા જ છે. પેલી કળના ઉપર લખ્યું છે હેનું શું પ્રયાજન??