હા↑:—— A ને અર્થ (alarm) એલાર્મ-ભય છે. પ્રત્યેક એર-
ડીમાં એક એલાર્મ છે, છત પર એક મ્હાટી ઘટડી છે. નીચેની એક
વીજળીવાળી બેટરી સાથે એ ઘંટડીને સંબંધ છે. હાથેા દબાવતાં
વાંત જ મેટરી ચાલે છે અને ઘટના મ્હોટા અવાજ થવા લાગે છે,
ઘટના શબ્દ સાંભળતાં જ પડેાશી સમૂજી જાય છે કે કાઈ ભારે
વિપત્તિ આવી પડી છે. પરન્તુ આજ સુધી એ ધટ વગાડવાનું પ્રયા-
જન નથી પડયું.’
ઃ
હેણે ફરી કહ્યું; · આરડીમાં એ ખીજી કળે છે. પેલા
ખુણામાં જ્હાં પડદો નાંખ્યા છે ત્યાં સ્નાન કરવાની જગ્યા છે.
હૈની અંદર માથાના ઉપર જ એક મ્હોટા નિર્ઝર (shower bath)
છે. અંદર ઘુસતાંજ પાણી ઝરવા લાગે છે, કાઇક ફળ દુખાવવી
નંથી પડતી. કાલે સવારે મરજી હાય તા ચ્હાંજ સ્નાન કરો.
મ્હે કહ્યું:~ ઠીક, એમજ કરીશ. હું જાણું છે કે હમારી
અષી કળા મે આ ઓરડામાં લગાડી છે.
જોઇ
હાર્વી— નહિ, દરેક ઓરડીમાં કાઇને કોઇ ફળ છે. ઠીક,
આવે! કે કળમાં પાણી છે કે નહિ ?'
મ્હે કહ્યું ‘ છે, હમણાં આવ્યું છે. '
હાર્લી:
હમણાં નથી આવ્યું. અંદર જતી વખત હમારા
જમણા પગથી હમે કળ ખાવી તેથી પાણી પડવા લાગ્યું છે, અને
પાછા આવતી વખત પગથી ખીજી ફળ ખાવી તેથી જળ પડતું
અ'ધ થઇ ગયું. મ્હે કહ્યું ધણી હેોંશીયારીનું કામ છે. ખેઠે બેઠે
આજ કામ કર્યાં કર્યું છે?
. હાર્વી અહિંઆ એક બીજી વાત છે. પથારીની પાસે ત્રણ નળીઓ દેખાય છે? એ વાત કરવાની છે. જેના ઉપર ૧ લખ્યું છે, એ મ્હારી આરડી સુધી ગઈ છે. બીજી એમાંથી એક મ્હારી બહેનની