પૃષ્ઠ:Kathagutch.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અજ્ઞાન અને વિજ્ઞાન.


આરડીમાં અને બીજી લીડીની ઓરડીમાં ગઈ છે. એ એનું હમારે કામ નહિ પડે. ચાહ લાવવા માટે લીડીને મેાલાવવી હોય તા મેલા- વજો. મ્હે પુછ્યું લીડી કોણ છે? એ શું દાસી છે ? સુન્દરી જેવી દેખાય છે ને?’ . . હાર્વી:— કેમ દાસી છે માટે ખુખસુરત ન હાય કે ? ભલી આટલી જલદી હમારી નજર એ તરફ ગઇ! જો જો, હેની મશ્કરી ઠઠ્ઠા નહિ ચાલે. મ્હેં કહ્યુંઃ— તમે એવી વાત કેમ કહી ? શું હમે હારૂં ચાલચલણ નથી જાણતા?’ હાવી:— હમારૂં ચાલચલણ હું સારી રીષે જાણું છું. હું તે હમારી કેવળ મરી જ કરતા હતા. હવે કપડાં અલેા. ભાજન તૈયાર છે. હું પણુ વસ્ત્ર બદલવા જાઉં છું. . . વસ્ત્ર બદલ્યા પછી મ્હને વિચાર થયે! કે નળની મારફતે ખેલું. નંબર એકમાં હું મેલ્યા. જવાબ મળ્યા શું છે ?’ મ્હે કહ્યું હું વસ્ત્ર બદલી રહ્યા છું. હમને હજી કપડાં ખુલી રહેવામાં વિલંબ છે ? ' ઉત્તર મળ્યા ના, હું પણ તૈયાર છું. આવા. ’ ( નીચેના એક મ્હોટા ઓરડામાં હમે ત્રણે ભાજન કરવા બેઠા. ભાજન થઇ રહ્યા પછી મીસ હાર્વી ચાલી ગઇ. હાર્બી હૅને પેાતાની કળાનું કૈશલ સમજાવી રહ્યા હતા. એટલામાં હાં એક ઘંટડી વાગવા લાગી. – > હાર્વીએ કહ્યું ‘ જરૂર એડમ સાહેબને! તાર ( ટેલીગ્રાફ ) છે. જોઉં શું કહે છે. ' . કટ, કૅટ, કટ, ટે... r એ કહે છે કે કાલે સ્પાંજે એમને ધેર ભેાજન કરવું પડશે. હું કહું છું કે, મ્હારે ધેર એક મિત્ર આવ્યા છે.