લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
કથાગુચ્છ.


તેા હું હમારી પાસે આવું. હમે જ આવેા તા ઠીક પડે. હમે કહ્યું હતું તે પ્રમાણે આવીને મ્હારી પાસે ન્હાના પલગ ઉપર સુઈ રહે.’ ઉત્તર મળ્યેઃહૈ ? !!! મ્હે હને શું કહ્યું હતું ? પાછ, બદમાશ, કમબન્ન! તું આવી ખરામ ચાલના છે? હવારે ઉઠીને હાર્ડીને કહીને હને જરૂર ચૈાગ્ય શિક્ષા કરાવીશ. ’ અરે ખાપરે ! સત્યાનાશ વળી ગયું ! ભુલથી ખીજા નંબરની નળીથી મ્હે હાીતે ખલે હૈની બહેનને ખે!લાવી. હવે શા ઉપાય ? વિચાર કરીને પાછી નળીને ઉપાડીને મ્હેં કહ્યું. ‘ મેમ સાહેબ, મ્હારી ભૂલ થઇ ગઇ. ભુલથી આપના ભાઇને મેલાવવાને બદલે મ્હે આપને મેલાવ્યાં. ' કાંઈ જવાબ મળ્યો નહિ. મ્હે પાછું કહ્યું મેમ સાહેબ ! આપ સાંભળેા છેને? માફ્ કરજો સાહેબ.’ પણ કાંઇ જવાખ નહિ. જરૂર મેમ સાહેબે મ્હારા ઉપર ઘણા ભારે ક્રોધ કર્યો છે. હવે એ મ્હારી વાત વધારે નહિ સાંભળે. પ્રયત્ન કરવા નિષ્ફળ સમજીને હું પાછે પલંગમાં પડયે!. મનમાં ને મનમાં જે ઘૃણા ઉત્પન્ન થઈ હેવું તે પૂછવું જ શું ? કેવી શરમની વાત બની ? ૫૦ વર્ષની ખુઢ્ઢીને મ્હારી પાસે સૂવાને માટે મ્હે મેલાવી ! આના કરતાં તા મ્હારૂં મૃત્યુ કેમ ન થયું ? અરે ! અરે ! હાય! હું તો સમજુ છું કે આ વાત ભ્રમને લીધે થઇ. પરન્તુ મીસ હાર્વીનો માનવામાં તે એ વાત નહિ આવે. હવારે હું મ્હારૂં મ્હોં કેવી રીત્યે બતાવીશ ? મ્હારાથી રહેવાયું નહિ. હાર્વીને જગાડીને બધી વાત કહેવાને માટે મ્હે નળી હાથમાં લીધી અને ક્રીથી સીટી વગાડી કહ્યું કે ‘ જુએ, નામની ઘણી મ્હાટી ભૂલ થઇ ગઇ. અન્ને જણ એક સાથે સૂવાની ઇચ્છાથી મને ન ખેલાવતાં ભૂલથી મ્હે મીસ હાર્વીને ખેલાવી. પરન્તુ હમે તરત મ્હારી પાસે આવી જા. નહિ તે હું હમારી પાસે આવું છું.’