પૃષ્ઠ:Kathagutch.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
કથાગુચ્છ.


પર વરસવા લાગી. ખરી સમજીને હું સ્નાન કરવાની જગ્યાએ ચાલ્યા ગયા હતા. કાંપતાં કાંપતાં પાર્ટમેન્ટને ( કપડાંની પેટીને ) શૈોંધી કહાડી હેમાંથી એક પાટલુન કહાડીને મ્હેં પહેર્યા ને રજાઇ ઓઢીને સૂઇ ગયા. પથારીપર પાછા જઈને સૂઈ તા રહ્યા. પરન્તુ અન્ધારામાં જીવ ગભરાવા લાગ્યા. એકાએક મ્હેને ભાન આવ્યું કે હું મ્હોટા અક્કલ વગરના છું, અન્ધારામાં આટલું દુ:ખ પામતાં પહેલાં. મ્હારે ગ્યાસના દીવા સળગાવવા જોઇતેા હતા. અને ગ્યાસના દીવા સળગાવલે કાંઇ મુશ્કેલ પણ નહેાતા. હાથા દુખાવવા જેટલીજ વાર હતી. હું પા ઉચે, શોધતાં શોધતાં હાથા ઉપર હાથ આવી ગયા. મ્હે તે જોરથી દબાવ્યેા. પરન્તુ ગ્યાસ ન સળગ્યે. એ ! આ પાછું શું થયું ? આટલી રાતે ધંટડી કેમ વાગવા લાગી ? હાય ! હાય ! જ્યાસ સળગાવવાને બદલે મેં એલાર્મ ( ભયની કળ ) દુબાવી દીધી. હાય ! હાય ! મ્હોટા અનર્થ થઈ ગયા ! છત ઉપર ધણા જોરથી. ધંટડી વાગવા લાગી. હમણાં આખી પેઠળના લાક દોડી આવશે.. શું કરૂં, હાં જાઉં ? દોડીને હાર્વીના ઓરડામાં જાઉ. એના સિવાય ખીજે ઉપાય નથી. નળામાંથી હેમને બૂમ મારૂં! નાના, જીવતાં સુધી મે કામ ફરીથી મ્હારાથી નહિ થાય. ઝટપટ ગભરાઇને મ્હારે બહાર નીકળવા ગયા હારે એક મેજ ઉપર નાના પ્રકારનાં રમકડાં પડયાં હતાં ધક્કા લાગતાંજ એ એકદમ ઉથલી પડયાં. હેના ઉપરની બધી વસ્તુઓના ચુર્રચુરા થઈ ગયા. એટલામાં હાર્વી આવી પહોંચ્યા. હાર્વીએ પૂછ્યું:~ શું થયું? અરે શું થયું? મ્હેં કહ્યું:-જે થયું તે થયું, પહેલાં તે હારી ઘંટડીને અંધ કર.' હાર્વી: આ લે, ઘટ ખધ થઈ ગયા, જરા થાભજે. હું નીચે જઈ આવું. આખા મહેલાના લાક નીચે. ખારા આગળ તા એકઠા થઈ ગયા છે.

'