લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
અજ્ઞાન અને વિજ્ઞાન


હાએ તારની મારફતે બધાને જણાવી દીધું કે ભૂલથી ઘટ વાગી ગયા છે. વાસ્તવમાં કાઈ દુર્ઘટના ( સંકટ ) નથી થઈ. પછી આવીને મ્હારા ઓરડામાં હેણે ગ્યાસ સળગાવ્યા : ૧૫ " હે કહ્યું:— ભાઈ, કાંઈ ખોટું લગાડતા નહિ. અંધારામાં ઊંધ ને આવી ને જીવ ગભરાવા લાગ્યા. ઉડીને ગ્યાસ સળગાવવા ગયા. તા ભૂલથી ધંટ વાગી ગયા. હા:— તા એમાં શું થઈ ગયું ? કાંઈ પીકર નહિ. હું હવે જાઉં છું. જઈને સૂઈ રહું. ને જુઓ હું ઉધાડે દિલેજ દોડયા આવ્યુ છું. ખમીસ સુદ્ધાં પહેરવાના પણ મ્હને વખત ન મળ્યા. ભાઈ, બહુ હાડ વાય છે. હું જાઉં છું.' મ્હે કહ્યું - જરા ઉભા રહે, ઉભા રહા, મ્હારે એક વાત કહેવી છે. હું એક બીજી વિપત્તિમાં સાઈ ગયા હતા. હમારી નળીમાંથી હમને ખેલાવવાને બદલે હે મીસ હાર્વીને ખેાલાવી હતી. તેથી એ...… હાર્વીઃ- રહેવાદો-એ બધી વાત કાલે સાંભળીશ. હેને માટે ચિન્તાજ શી છે ? હવારે બધું ઠીક થઈ જશે, હું જાઉં છું. હાર્વી ચાલ્યા ગયા. હું મ્હારી કથા હમને કહી ના શક્યા. સ્ફુવારે મ્હારૂં મ્હાં કેવી રીત્યે અતાવીશ. જો અહિંથી કોઈ પણ પ્રકારે ન્હાશી જવાય તે સારી વાત. મ્હે વિચાર કર્યાં તા ન્હાસવું અસભવ છે. ઘડીયાલમાં ફક્ત ચારજ વાગ્યા છે. જવુંજ હાય તા આજ વખતે જવું સારૂં છે, થોડા વખતમાં લીડી .જાગશે હેને હું કેવી રીત્યે મળશ ? રેલવેનું ટાઈમટેબલ પાસેજ હતું. ઉધાડીને જોયું તે ખરાખર પાંચ વાગે એક ગાડી લંડન જાય છે. તો પછી આજ વખતે ચાલ્યા જવું ઠીક છે. મ્હારા પાર્ટમેન્ટે તા ન્હાના સરખાજ છે. હેને હાથમાં ઝાલીને જઈ શકે એમ છે.. .