લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
અજ્ઞાન અને વિજ્ઞાન


હાર્વી:— વાહ! ચાલો, ઉપર આવેા. ઘેર કેવી રીસે જશે ? મ્હે કહ્યું:~ ના, હું નહિ આવું. હું જરૂર ચાલ્યેા જઈશ હમે પણ ધર્ તે ઠીક અનાવી રાખ્યું છે. અહિયાં કળ, પણે કળ, પશે મેટરી, પેલી જગ્યાએ તાર, અહિચ્યાં ધંટડી, ત્યાં પાણી, ખાપરે, ખાપ, આતે ભૂતાનું ઘર છે. અહિઆ શું સારા માણુસ રહી શકે ? ઉંધાડા, ખારણું ઉધાડા, નહિ તા ગાડી ખેાઈ એસીશ. - હાવી: ખરેખાત જશેા? તા થાડા ઉભા રહો. સાઈસને ગાડી જોડવા કહી દઉં. એ હમને સ્ટેશન ઉપર પહોંચાડી આવશે. એટલીવારમાં લીડીને કાંઈ નાસ્તા લાવવાનું કહું એ હવે જાગી હરશે.’ અત્યાર સુધી હું વાત કરી રહ્યા હતા પરન્તુ લીડીનું નામ સાંભ ળતાંજ હુને ક્રીથી કમકમી છુટી. મ્હે કહ્યું ના, ના, ભોજનની જરૂર નથી, હું તે। આ ચાલ્યા, ગુડબાય. (સલામ) ’ ( હાર્વી:-- કેમ ભાઈ, પાંચ મીનીટે નાહ ઉભા રહે। ?’ હે કહ્યું: ગુડબાય, ગુડબાય. 9 ભાઈ, ક્ષમા કરા, હેના જાગતાં પહેલાં જ હું જઈશ. હા:— તા એક મીનીટ તા ઉભા રહે. હું પણુ કપડાં પહેરી આવું. હું પણ હમારી સાથે આવીશ. > હે કહ્યું:~~ ભાઈ હું હમારે પગે પડું છું અને-Modern Bhatt (ચર્ચા) 3 એટલામાંજ દાદર ઉપરથી કોઈ પગના ખડખડાટ સંભળાયા. શું હવે હું ત્હાં ઉભા રહી શકે એમ હતું? ગુટખાય કહીનેજ હું દોડયા. ઝાંપાની પાસે પહોંચતાં પાછું ભાન આવ્યું કે અહિં'આ પણ કોઈ કળ ખળતા નથી લાગી ! બૂમ મારીને મ્હેં પૂછ્યું કેમ ભાઈ, અિ તા કાઈ જાતનું દુઃખ નથીને ? હા—‘દુઃખોનું? મ્હીવા જેવું કાંઈ નથી. '