પૃષ્ઠ:Kathagutch.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કથાગુચ્છ.


હે કહ્યું કાઈ હાથ કળ, ચાર કળ તા નથી ને ? ' હા:— ના, ના, હમે નિશ્રિન્ન થઈને જાઓ.’ ઝપાને મ્હે પગવડે ઉધાડયા, હાથ ન અડકાડયા. ઝાંપા શરી ન અડકી જાય એટલા માટે ઘણી સાવધાનીથી હું બહાર નીકળ્યા અહાર સડક ઉપર આવીને મ્હેં ઉડા શ્વાસ લીધા. પા શરીરમાં પ્રાણ આવ્યેા. ચેાગ્ય સમયે હુ લંડન પહોંચ્યા. હવે હુ વ્હીસકર્સ ( મુશ્કે નથી રખાવતા. એ દિવસ પછી હાર્વીના પત્ર આવ્યા. જો કે હેણે મ્હા સરીજ કરી હતી તાપણુ પત્ર વાંચીને મ્હને ક્રોધ આવી ગયા. પુત્રમાં એક જગ્યાએ લખ્યું હતું. ‘ અરરર! અરર ! હમે લીડીની ઓરડીમાં જવાને તૈયાર હતા? એ હમે ઠીક ન કર્યું. સારા માણસાના ધરની દાસી તરફ એવું આચરણ કરવું એ ધણી ધૃણાની વાત છે. અને તેમાંએ ખાસ કરીને જ્હાં દાસ્તીને સંબંધ છે ત્હાં માણસ એવી રીતે ચાલે તા તે ધણા દુ:ખની વાત છે. ' પત્રના મ્હે' કાડૅ કકડા કરી નાંખ્યા. હેના ઉત્તર મ્હે ન મેકલ્યા. ' કેટલાક દિવસે। પછી હાર્બી પાતે મ્હારી પાસે આવ્યા. મ્હારી ક્ષમા માગ્યા પછી હું હેમની સાથે ખેલ્યા હતા. પરન્તુ મ્હે પ્રતિજ્ઞા કરી દીધી હતી કે હેમના ઘરમાં ફરીથી કદી નહિ જાઉં.