પૃષ્ઠ:Kathagutch.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨) ન્હાની વહુ.


બ્રાહ્મણાથી વસાએલા, રાજનગરના એક મહેલ્લામાં ગારીશકર ગારનું મકાન છે. ગામહારાજ એક યજમાનનું એકાદશા સરાવવા નદીએ ગયા છે. ગારાણી હાઈ ધાને સાળે થઇને દેવસેવાની એર- ડીમાં બેઠાં છે. ન્હાનાં ન્હાનાં પાત્ર પૈત્રી ચાકમાં રમી રહ્યાં છે. ઘડીકમાં હસે છે, ખેલે છે અને ઘડીકમાં રમકડાંને માટે હડી પશુ મળે છે. ગારાણી ઠાકારજીને સ્નાન કરાવતાં જાય છે, અને આ કરાંઓના ઝગડા પણ પતાવતાં જાય છે. વળી ‘ એમને આવવાના વખત થયે। છે હા’ કહીને મ્હાટી વહુને રસાઇની તાકીદ પણ કરતાં રહે છે. રસાડામાં મ્હોટી વહુ રસેાઇ કરી રહી છે. ન્હાની વહુ હેની પાસે બેસીને થાળીમાં ચેાખા વીણી રહી છે. દેરાણી જેઠાણીનાં કામની સાથે વાતાનાં ગપ્પાં પણ ખૂબ ઉડી રહ્યાં છે. ન્હાની વહુ માલી ‘ભાભી, આ સાલ તા કુંભના મ્હોટા મેળા ભરારો ચાલાને આપણે પણ હાં નાહી આવીએ. આ લાગ ગયા તે પછી ખારે વરસે કુમ્ભ આવશે. ત્હાં સુધી ક્રાણુ જાણે કો જીત્યું તે કાણુ મર્યું. મરી ગયાં તે મનના મનેારથ મનમાંજ રહેવાના. મ્હોટી વહુએ નિઃશ્વાસ નાંખી કહ્યું - હેન, આપણાં એવાં નશીખ ક્યાંથી ? ત્હાં આપણને કાણુ લઈ જાય? વળી સાંભળવા પ્રમાણે ત્યાં આ વખતે લાખા માણસાની ભીડ થશે, તા પછી આપણું શું ગજું? એટલી ભીડમાં જવા આવવાને આ આપ ધર્મ નહિ. ( લે આતે હમેજ વાત તેડી પાડવા માંડી. ુમેજ આમ