પૃષ્ઠ:Kathagutch.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
કથાગુચ્છ.


કહેા તા પછી એમની તા વાતજ શી ? જાત્રા કરવા જવું છે તે જરા આવીને મ્હારા જેઠને કહેશેા તા એ કાંઈ ઘેાડી ના કહેવાના છે? અને પછી જ્હાં એમણે કહ્યુ એટલે બાપુથી એમના ખેલ ઉથાપાય એમ થોડું છે? મ્હારૂં મન તે કહે છે કે આપુ આપણા અધાને આ વખતે જરૂર કુંભ લઈ જશે. મ્હોં કેાઇના લગ્ન વિવાહમાં જવું છે કે નેતરાંની વાટ જોઇએ, હમે વળી ભીડથી બહુ હીએ છે. પશુ જાત્રામાં તેા ભીડ હાયસ્તા. એ દિવસ આપણે ડાકારજી ગયાં હતાં, ત્હાં રણછેાડરાયજીના મંદિરમાં કમ્હાં ઓછી ભીડ હતી? અને એની đાં વાત કરી છે! આ આપણે રાજદ્વારકાનાજીનાં દર્શન કરવા જઇએ છીએ ત્હાંજ રાજભાગનાં દર્શન વખતે કેટલી અંધી ભીડ થાય છે ? તીર્થ તા ખધાં એવા ને એવજ હાય. અંતે એ ધક્કા ખાતાં જઈએ, એ ધક્કા મારતાં જઇએ, અને હોંશે હોંશે એ ઝુકી મારતાં આવીએ.’ દેરાણીની લીલાથી બિચારી મ્હાટી વહુએ લાચાર ખર્ન જઈ ને કહ્યું ઠીક ખા, તું કહે. એ ખરૂ-પણ તું એકવાર મ્હારા દિયરને બધું સમજાવીને જવાને તૈયાર કરને; એટલે ખેડા પાર. જાય મ્હારે મ્હને પણ તેતી જજે, લે હવે તે દાળ વધારૂં છું. આ હારી વાતામાં તે વાતામાં દાળમાં મીઠું નાંખ્યું કે નહિ તે પણ હું તે ભૂલી ગઈ. એટલામાં માલણુ ફૂલ આપવા આવી. દેરાણી જેઠાણીની વાત થોડીક છાનીમાની સાંભળ્યા પછી તે મ્હાર્ટબ્રાંટ મેલી ઉઠી. કેમ વહુ, શી સલાહ કરી રહ્યાં છે. પ્રયાગજી ન્હાવા જશા કે ? મ્હને ‘પણ સાથે લઇ જજો હોં કે હાની વહુ આથી સ્ફુીડાઈ જઈને માલી ભર રાં~~આટલે! ઘાંટા શેના પાડે છે? ગળે સિન્દુર દેને. માલણ જરા ધ્રુરીયું કરી ખાલી આ ન્હાની વહુના તા મીજા-