પૃષ્ઠ:Kathagutch.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
ન્હાની વહુ.


જજ કાંઇ ઓર છે. એમાં તે મ્હે શું ખોટું કર્યું કે આટલું વ્હી ડાઇ ગયાં. કહ્યું કે હમે બધાં જાઓ તે! હુને પણ સાથે લેતાં જજો. મ્હોટી વહુ ખાલી ‘ તુંએ ગાંડી થઈ છું તા. હજી ગામમાં પેસવાનાં સાંસા છે ને પટેલને ઘેર ઉનાં પાણી મૂકાય છે. કાણુ જાય છે ને કાણુ આવે છે? જઈશું ત્હારે થઈ પડશે. જા કાલથી ફૂલ હેલાં મુકી જજે, આ મ્હારનાંએ ફૂલ વગર ખેસી રહ્યાં હતાં. ' માલણ તે હાંથી ચાલી ગઇ. પણ ન્હાની વહુના મનમાં તે એવે ખળભળાટ ઉઠયા કે જાણે સમુદ્રની લ્હેરી કાલે એ પેાતાની ફાઇને હાં ગઇ હતી, હાં ખખ્ખર પડી કે એની ટ્રાઈ અને એમની પાળનાં બધાંત સંધ પ્રયાગના મેળામાં જવાના છે. હવે એના જીવને ચેન પડ્યું નહિ. એને જીવ તલપાપડ થવા લાગ્યા. ‘હાય, કેમે ક- રીતે મ્હારે જવાનું ઠરે તે ઠીક; પણ સમજાવીશ ને એમણે કદાચ ન માન્યું તા? એમના મ્હોંમાંથી ના નીકળી તેા હા થવી મુશ્કેલ છે. પછી તેા આર વર્ષ સુધી કુમ્ભના મેળા નાહ આવે.’ વગેરે વિ ચારા એના મનમાં ઉત્પન્ન થવા લાગ્યા. પણ એને સાથી મ્હોટી ચિન્તા તા એ હતી કે ફાઇની છેારી તથા છેકરાની વહુ કુમ્બના મેળામાં જઇ આવીને મ્હાંની નવી નવી વાત કરશે ત્હારે પાતાને મુગે મ્હોંએ બેસી રહેવું પડશે. 22, અમાવાસ્યાને એ ચાર દિવસનીજ વાર છે. ન્હાની વહુને કુમ્ભ મેળામાં નહાવા શિવાય ખીજા કોઈ વિચાર આવતા નથી. ખેાળામાં એક વર્ષનું ખાળક છે. તે બિચારાને વખતસર ધાવણ પણ મળતું નથી. તા પછી એને ન્હેવરાવવા ધવરાવવાની વાતજ શી? એ બધાં કર્તગૈાને કારાણે રાખીને વહુજી આજ સાસુજીની પાસે બેસીને ઠાવકે મ્હાંએ કહેવા લાગ્યાં લાવેા ખા, આજ હમારા પગ ચાંપુ. આ ‘