પૃષ્ઠ:Kathagutch.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
કથાગુચ્છ.


ટહાડના માર્યા પગ ખૂહુ ફાટી ગયા છે તે તેલ ચેાળું. સાસુજી મનમાં આશ્ચર્ય સાથે કહેવા લાગ્યાં કે આજે વહુમાં આટલી બધી ભક્તિ હાંથી ઉભરાઇ આવી? આજ સૂરજ પશ્ચિમમાં તા નથી ઉગ્યા ? આટલા દહાડા તા મ્હારા ભાવ પણ નહોતા પૂછાતા, ઉલટું હું કામ અતાવતી તાપણુ મહાનું ખતાવીને ચાલી જતી હતી. આજ આ શું? વારૂ, એ પણ ઠીક છે. પગ ચંપી કરાવવાના આ લાગ પણ ખાવા ન જોઇએ.’ આમ વિચારીને તે પ્રત્યક્ષ ખેલ્યાં હા બેટા, હમને મ્હોં પુરસદ હેાય છે કે પગચાળાવીએ; આમ કહીને પગ લાંખા કરીને ગારાણી તા બેસી ગયાં. ન્હાની વહુ પગે તેલ ચેાળવા લાગી. પેલી તરફ કા રાવા લાગ્યા. સાસુએ કહ્યું હવે રહેવા દે, જા છેકરાને છાની રાખ. પછી પગ ચાળજે. પણ વહુએ એ ના સાં બન્યું. તે તા પગ ચાળતીજ રહી. આડી અવળી વાત કરીને કહેવા લાગી. ‘ કેમ ખા, હમે કોઈ દિવસ કુમ્ભની જાત્રા કરેલી કે નહિ?’ ના ૨! બેટા ! મ્હાંનું નહાવું અને કમ્હાંનું ધાવું. હારા સસરાને એ બધું પસંદજ નથી. એ તે! કહે છે કે મન ચંગા તે કથરોટમાં ગંગા; ઘરમાં એસીને રામરામ કર્યા કરે!. એકવાર મહા મુશ્કેલીએ ભાભીજી સાથે પ્રયાગરાજ ગઇ હતી; તે પણ કુસ્લના મેળામાં નહિ હોં કે,’ r ચાલેા ત્હારે આ વખત નાહી આવા અને હમને પણ નહ- વડાવી આવે.’ ‘ અરે બેટા આપણને કાણુ લઇ જાય ? હારા સસરાજીને તા ક્રમ ઉપડે છે તે આવી ટહાડમાં બહાર નિસરે પણ નહિ. આ મ્હારા મ્હૉટા તે આજ કાલ કૅલેકટર સાહેબની સાથે સવારીમાં છે અને અહિં હોય તા પણ એને આ દહાડામાં કમ્હાં રજા મળે છે ? હવે રહ્યા એકલા ન્હાના. તે તે અંગ્રેજી ભણીને અડધા વિશ્વાસી થઈ