પૃષ્ઠ:Kathagutch.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
કથાગુચ્છ.


ગઈ. હેની ફાઈના છેકરા તેડવા આવ્યા. ન્હાની વહુ બધાંને મળવા ગઈ. મ્હાટી વહુ ખેલી લે તું તે પુન્ય કરવા ચાલી અને હું તા અહિંને આહુજ રહી. હશે, ખા, જા હાંશિયારીથી જજે અને રાજી ખુશીથી ખધાંની સાથે પાછી આવજે’. ગારાણી મુડાને કેડમાં રમા- ડતાં હતાં ન્હાની વહુના ભાઈના હાથમાં અમુડાને મુકીને કહેવા લાગ્યાં - જો ભાઇ હું હમારે ભરાસે વહુને જવા દઉં છું. એના સસરા તે નાને નાજ કહેતા હતા, પણ આ તે મ્હે કહ્યું કે ઠીક, વહુને બિચા- રીને તીર્થ કરવાની આટલી બધી મરજી છે તે આપણે શું કામ આડે આવીએ. આ મ્હારા સાત વાંઝી પાડના મુડા પણ એ મશે પ્રયાગરાજનાં દર્શન કરી આવશે. પણ જો જો એને જીવની પેઠે સાચવજો. એને જરાએ અડચણ ન પડે એ પહેલું જાળવજો. હમે એ વાતમાં બેધડક રહેજો. કાઈ વાતની ચિંતા ન કરશો. હુ બધાંને સાચવીને લઇ જઈશ. મ્હારા ધરમાંથી પણ ખધાં જાય છે. પ્રયાગરાજની કૃપાથી અને આપ જેવાં દ્વેાના આશીર્વાથી હમે બધાં રાજીખુશીમાં પાછાં આવીને હમારા ચરણમાં પડીશું.’ " ન્હાની વહુ જઇને ગાડીમાં બેઠી, ગેરાણીએ જતેજતે મુડાને પ્રેમપૂર્વક ચુસ્ખન કર્યું. બાળક પાત્રથી જુદા પડતાં હેમનું હૃદય ભરાઈ આવ્યું. અને કરૂણાર્દ્ર સ્વરે ખાલ્યાં ‘ જે દિવસથી એ મુડે જન્મ્યા છે ત્હારથી મ્હારી ક્રેડેથી નીચે નથી ઉતર્યાં. અત્યાર સુધી મ્હે એને મ્હારી આંખ આગળથી ખસેડયા નથી. જો જે વહુ ખબરદાર રહેજે. હુશિયારીથી જજે.’ ન્હાની વહુ તેા ગઈ અને અધીરી · માલણ તે। મ્હોં તાકતીજ રહી ગઇ, એ રાત તે ન્હાની વહુ પાતાની ફાઈને ઘેરજ રહી. ખીજે દિવસે બધા સંધ સ્ટેશન તરફ રવાના થયા