લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
ન્હાની વહુ.


૩.


અમદાવાદ સ્ટેશનના રાજપુતાના રેલવે તરફના મુસાખાનામાં આજે મુસાફરોની ઘણી ભીડ છે. ચારે તરફ જ્હાં નજર નાંખે હાં માણસાજ દૃષ્ટિગાચર થાય છે. જ્હાં જુએ ત્યાં ગાંસડા પોટલાં અને સરસામાનના ઢગલા પડયા છે. ઘટ વાગ્યેા અને ઝાંપા ઉઘડ તાની સાથેજ મુસાફ્રા ધક્કામુક્કી કરતા સ્ટેશનની અંદર પેઠા અને તૈયાર ઉભેલી ગાડીમાં બેસી ગયા. ન્હાની વહુના ભાઇ રામેશ્વર પણ, ઘણી સંભાળથી બધાને ઝાંપામાંથી કહાડીને, ગાડીમાં બેઠા. એમની સાથે એમનાજ એક પાડેાશી મેદકભક્ત બ્રહ્મદેવ પણ હતા. હેમણે પણ પેાતાનાં ગાંસડા પોટલાં ઉતાવળે ઉતાવળે ગાડીમાં મૂક્યાં અને પેાતે એક ખુણામાં પલાંઠી વાળીને બિરાજી ગયા. ગાડી ઉપડવાને ચેડે વિલંબ છે. રામેશ્વર મુને લઇને સ્ટેશનના પ્લેટફાર્મ ઉપર આમતેમ ફરી રહ્યા હતા એટલામાં હેના ખાપને દોડતા દોડતા સ્ટેશન ઉપર આવતા જોઇને એટલી ઉયેય · અહેઃ શંભુરામ, હમે કહાંથી આવી પહેોંચ્યા.

ભુ હમારી સાથે આવ્યા તે વખતે હું બહાર ગયેા હતા. ઘેર આવ્યા પછી ખબર મળી કે ખવાં હમારે વ્હાં ગયા છે અને કાલ સ્ફુવારની ગાડીમાં પ્રયાગ જવાનાં છે એટલે આજ ઉઠતાંવારજ સ્ટેશન ઉપર આવ્યો છું. . અણુ તા પિતાને જોઈને ઘણાજ મગ્ન થઈ ગયેા. ખુશીને માર્યાં એ તેા જઇને પિતાને ગળેજ વળગી પડયા. એટલામાં ગાડી ઉપડ- વાના ઘટ થયા. શંભુએ પત્નીના તરફ દૃષ્ટિ રાખીને, રામેશ્વરને પૂછ્યું. કેમ હમે બધાં ઠીક એસી ગયાંને ? ઠીક ત્હારે, જય જય. હારા મામાની પાસે જા. જા ખમ્મુ, તુ પણ પણ ખણુએ પિતાને છેડચા નહિ. એણે ધણા જોરથી રાવાનું