લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
કથાગુચ્છ.


શરૂ કર્યું. રામેશ્વર હસીને બેકલ્યેા હમને આજ ગભરાયલા ગભરા- યલા સ્ટેશન ઉપર આવતા જોઇને ર્હુતે તા એમ લાગ્યું કે જાણે કાઇ ચેારને પકડવા હમે આવી રહ્યા છે. આખરે હમે ઝગડા ઉભા કરીજ દીધા. આવ ખ, ખુ, મ્હારી પાસે આવ. એમને જવા દે. ચલ હેને પેંડા ખવરાવું. પિતા પુત્ર પરસ્પર એક બીજાની તરફ સ્નેહરષ્ટિથી જોઇનેજ સ્થા હતા એવામાં રેલગાડીએ સીટી વગાંડી. ગાડી ચાલવા લાગી એટલે પેલા લાડુભટ્ટ શ'ભુરામને મ્હોટ અવાજે કહેવા લાગ્યા. ‘ભાઈ, ઉતાવળમાં હુ રામેશ્વરને ત્યાં એક પાટલીમાં ખરડ્ડી તથા પડીમાં દહીં ભૂલી ગયા છું. તે જરા મગાવી લઇને મ્હારી ડેશીને પહોંચ- ઢાવી દેજો; નહિ તેા ખરાબ થઇને કમજરે જશે. ભૂલતા નહિ હાકે ! આગ ખાતી, પાણી પીતી, ધુમાડા ફેંકતી, રેલગાડી સડસડ કરતી ચાલી ગઈ, અને આ સંસારની અનિત્યતાનું સજીવ દૃષ્ટાન્ત આતાવતી ગઇ, હુઁાં ઘેાડીજવાર પહેલાં આટલા કાલાહલ મચી રહ્યા હતા, તેજ પ્લેટફાર્મ હવે ખીલકુલ સુનસાન થઈ ગયું.

ન્હાની વહુ તા થડે કલેજે ગાડીમાં એસીને પેાતાની ફાઈની છોકરી સાથે વાતા કરવા લાગી. મ્હેન, બધાં તે કહેતાં હતાંને કે, રેલમાં ધણીજ ભીડ હશે. બેસવાની જગ્યાએ નહિ મળે, પણ એ બધું જા હું. મ્હને મેકલવી નહિ એટલે એ બધાં અઢાનાં. મ્હારી સાસુ દેખીતી તે બહુ ભાળી લાગે છે, પણ એનાં મૂળ અહુ ઉંડા છે. એમની આખી જીંદગી તા તાળાં કુંચી સંભાળવામાં અને જેડા- ણીની, ચુલ્હા ટુકવામાં જવાની છે. ન તે। એમનાથી કોઈ દિવસ તીર્થ, વ્રત કે પુણ્ય દાન થાય કે નહિ બીજા કોઈને કરવા દેવાય. ધર્મના કામમાં એ એનું તા ચિત્ત ચોંટતું નથી.’ હૈતી આ કુથ- લીમાં કૉંઇ પણ રસ ન પડવા છતાં હૅની મ્હેન હાએ હા ફરતી ગઈ.